સાર મહાદેવભાઈની ડાચરી માટે શાસ્ત્ર ટાંકીટાંકીને અશ્રુયુક્ત દૃલીલા કરશે તે ધની આખ્યાયિકાએ સભળાવશે. છતાંય જ્યારે તે નહીં જ ડગે એમ જોશે ત્યારે પાછા આંસુ લાવીને શાસ્ત્રના ઉપયુક્ત શ્લાક સભળાવી તેમના નિયતે આશીર્વાદ આપી નવાજશે. કવિશ્રી ટાગારે છાપામાં પેાતાને મત જાહેર કર્યાં છે. પણ હજુ સુધી આન યુક્ત આશીવચન આપવા જેટલી તત્પરતા નથી બતાવી. ના. શાસ્ત્રી હજુ તે શાંત બેઠા છે.* પ્રેમના સદેશા પરદેશથી આવનાર સંદેશાઓમાં સૌથી પહેલા શ્રી ઍન્ડ્રૂઝ અને પેાલાકદ પતીના હતા. એઉ વાંચીને નવાઈ તા થાય, પણ આનંદ પણ થયા. શ્રી ઍન્ડ્રૂઝે કહ્યું કે હું આપને નિય સ્વીકારું છું ને સમજ્યેા છું. પેાલાકપતી તેમના સંદેશામાં પેાતા તરફની પ્રાર્થના પાવે છે. ઇંગ્લેંડના અનેક મિત્રેાની લાગણીના પ્રતિનિધિરૂપ આ એ સંદેશા ગણાય. ખીજે એક તાર જે વાંચી ગાંધીજી એટલા જ રાજી થયા તે શ્રી રામાં રેલાં અને તેમની બહેન તરફથી છે કે, “ અમે સદાના તમારાં સાથી છીએ.” પરદેશના તારામાંથી એમના જ તાર મેં અહીં આપ્યા છે કે જે ગાંધીજની વધારેમાં વધારે નજીક છે અને જેમને પ્રજા એળખે છે. બીજા કેટલાક એવા લેાકના પણ તાર છે કે જેમને ગાંધીજી કદી મળ્યા નથી. તેમાં પણ તેમની આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવા માટે પૂરતા આધ્યાત્મિક ખારાક મળી રહે છે. યુરેાપ જતાં પહેલાં શ્રીમતી સાક્રિયા વાડિયાએ પત્ર લખી પેાતાને વિરાધ પ્રેમપૂર્વક બતાવ્યેા છે. છતાં સાથે જ જણાવે છે કે પ્રભુ આપને પાર ઉતારે. પત્ર સાથે હરિજનસેવા માટે ૩૦૦ રૂપિયાને ચેક મેાકલ્યા છે, અને પેાતાના પત્રને અંતે લખે છે, “ રકમ આથી મેટી હાય તે કેવું સારું એમ મને લાગે છે. મેની આમીએ મૅડમ બ્લૅવૅટ્સ્કીની જયંતી અમે ઊજવવાનાં છીએ તે શુભ પ્રસંગે હું આપને આ મેાકલુ છું.” ન નાયતે પ્રિયતે વા દ્રાચિત નાયં મૃત્વા સવિતા વાન સૂર્યઃ। મનો નિત્યઃ શાશ્વતોય વરાળો ન દૈન્યતે ફ્રેન્ચમાને શરીરે ॥” એક પારસી મિન્ને તેમના પત્ર સાથે સેા રૂપિયાના ચેક બીડયો છે. તેમના પત્રમાંથી એક વાક્ય અહીં આપું છું: “ જો આપનું મર '
- ઉપરનું છપાયા બાદ એમનેા પ્રેમભર્યાં સદેશા મળ્યા છે. — ત ત્રી
—