લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૩
 
૪૩૩
 

એ અનેરુ અગ્નિહોત્ર ૪૩ નીપજે ા કરેાડા જીવશે. જો આપ સફળ થાએ તે કરાડા પેાતાનેા પુનરુદ્ધાર પામશે.’’ હિરજનેાના પણ અસંખ્ય સદેશાએ આવેલા છે. બધાના હૃદય પર ભારે અસર થઈ છે અને તેઓ ઉપવાસને મમ સાનમાં સમજ્યા છે. તેમાંના કેટલાક ગાંધીજીને વિનવણી કરે છે કે અમારાં ઝૂંપડાંમાં આવી આપ ઉપવાસયત્ન કરેા. હરિજનસેવક પડિતા તેમના આશીર્વાદ મેાકલે છે અને હિરજનસેવામાં જીવન અપનાર પેલા રક્તપિત્તિયા પૉંડિત મહા- ભારતમાંથી પ્રસંગેાચિત શ્લોકા ટાંકી મેાકલે છે. સતારાના એક ભલા મિત્રે ગાંધીજીના હૃદયને ગમે એવી પવિત્ર યાદગીરી લખી માકલી છે: “ આપ ૮મી મેને દિવસે ઉપવાસ આર ંભે છે. તે નૃસિંહજયંતીને દિવસ છે. તે દિવસે પ્રહ્લાદે આખી અગ્નિપરીક્ષા પાર કરી નૃસિંહભગવાનનાં સાક્ષાત્ દન કર્યાં. નૃસિંહાવતારે હિરણ્યકશિપુનેા તે દહાડે સંહાર કર્યાં. હું શ્વિરની પ્રાના કરું છું' કે, આપતા આત્મશુદ્ઘિયજ્ઞ હિરણ્યકશિપુ કરતાં પણ ભયંકર એવા અસ્પૃશ્યતારૂપી રાક્ષસનેા સંહાર કરે.” વાચકને યાદ હશે કે કેડ બાળપણથી ગાંધીજી પ્રહ્લાદની આદ સત્યાગ્રહી તરીકે ગણના કરતા આવ્યા છે. કલકત્તાની એક ઇસ્પિતાલમાંથી એક બીમાર મુસલમાન ભાઈ લખે છે: “ માણસ મર્ત્ય છે. ઋષિએ અને પેગંબરેને હંમેશ માટે આપણે જીવતા રાખો નથી શકયા. અમે આપને બચાવી ન શકીએ, પણ આપનું કામ આગળ ચાલતું રાખીને આપને ચિરંજીવ કરી શકીએ. એડ્ડાદના યુદ્ધમાં એવી અફવા ફેલાઈ કે પેગ બરસાહેબ માર્યાં ગયા. પરિણામે એમના અનુયાયીએમાં નિરાશા અને શિથિલતા વ્યાપ્યાં. એટલે ઈશ્વરી અવાજ એમને સંભળાયેા કે તમે નિરાશ ન થાઓ પણ સત્પંથ પર ચાલ્યે જાએ તે સત્યને માટે લડતા રહેા. પણ પેગંબરસાહેબ નહાતા હણાયા. સ્વરાજ્ય આવે અને અસ્પૃશ્યતાને નાશ થાય ત્યાં સુધી ાળુ ખુદા આપને સલામત રાખેા.' હાસ્ય તે રુદન પ્રશ્ન — - આગામી ઉપવાસ વિષે ગાંધીજીની શી મનેાદશા છે તે જણાવશે? ઉ – હા, એનેા ઉત્તર હું તમને તરત આપી શકું છું. ઉપવાસને કારણે એ શાંતિ અને કવ્યપાલન કર્યાની આંતરિક પ્રસન્નતા અનુભવે છે. પણ ગયા અઠવાડિયામાં આમ્રભવનમાં એમને કાઈ એ જોયા હોય તે ૩૨૮