લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૫
 
૪૩૫
 

એ અનેરુ' અગ્નિહોત્ર કપ વખત એ નહીં લે. એ એટલી ખાતરી મેળવવાની જ આશા રાખે છે કે ટક્કરબાપા એની વાત ધ્યાનમાં લે તે એને મદદ કરે.” એમણે છાકરાને કહ્યું, “ઠીક, તે। હું એ ખાતરી આપું બ્રુ. હવે તને સંતેાત્ર થયે। ?' સાથે લાવેલાં ફૂલ ગાંધીજીને ચરણ ચડાવતાં એણે કહ્યું, “ ના જી; હું બીજાને શા માટે પૂછવા જાઉં?” ગાંધીજી: એમ કેમ? “ કેમ કે બીજામાં મને વિશ્વાસ નથી. મારે તે આપ પર જ વિશ્વાસ છે. બીજા બધા તે। અપ્રામાણિક છે.' ગાંધીજીઃ જો મારા સાથીએ એમ અપ્રામાણિક છે તે હું તા તે બધામાં વધારેમાં વધારે અપ્રામાણિક ર્યાં. પછી તા તારે મારામાંય વિશ્વાસ ન રાખવેા એ જ ઠીક. બહાદુરીભેર એ છેાકરે અત્યાર સુધી તે। આ કટાક્ષને ઢાંગ ચલાવ્યે રાખ્યા. પછી તેનાથી ન રહેવાયું તે તે રાઈ પડયો. ડૂસકાં ખાતાં તેણે કહ્યું, “ તા પછી આપ અમને શા સારુ છેડીને જવા એકા છે? આપ જ કહે છે કે આપના સાથીએ અપવિત્ર છે. આપની આસપાસ પાવિત્ર્યનું વાતાવરણુ નથી તે મરણાન્ત અનશનવ્રત લેવું જોઈ એ.” re “પણ તું એમ કહે છે કે હું તમને છેાડી જાઉં છું ? હું નથી જવાના.” વળી છેાકરાની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં તે કહે, “ હું.. એ માનું શી રીતે? “ હું તને ખાતરીથી કહું છું કે હું નથી મરનાર. ચાલ, આપણી વચ્ચે કરાર : ૨૯મી મે તે સેામવારે બપારે તારે નારંગી લઈ ને આવવું. મારે તેના રસથી પારણાં કરવાં. અને પછી આપણે તારી શિષ્યવૃત્તિ વિષે વાત કરીશું. એાલ, હવે તને સતાપ છે? છેાકરાના ચહેરા પર હ ઝળકતા હતા. આંસુ એનાં સુકાઈ ગયાં હતાં. એણે કહ્યું, “ હા.”

એટલે ત્યારે તું આપણેા કરાર પાળવાતા,” એમ કહેતાં ગાંધીજીએ બીજા બધાંના હાસ્યની જોડે પેાતાના હાસ્યથી જેલનું આંગણું ગજાવી મૂકયુ. આ અને હવે પછી હું કહેવાને છુ એ મીઠી વાતની વચ્ચે એક દુ:ખદ વાતચીત થઈ હતી. એ દુ.ખદ વાત આપણે ભૂલી જઈ એ પણ બીજા બનાવને સધરીશું. સરેજિનીદેવીએ ગાંધીજીના આશીર્વાદ સારુ આવેલ એક તાજેતર પરણેલા યુગલને આપ્યું હતું. તિલક સ્વરાજ્યકુંડના જમાનાના, ગાંધીજી એ નવાઢા બાલિકાને એળખતા હતા. તેણે ત્યારે