૪૩) મહાદેવભાઈની ડાયરી કેટલાય પૈસા ઉઘરાવ્યા હતા તે પેાતાનાં ઘણાં ઘરેણાં આપ્યાં હતાં. “ તને એ દહાડા યાદ છે ને? તું પરણી તેથી હું રાજી થયેા. પણ અહીંથી તને મત આશીર્વાદ નહી મળે. તારે પ્રથમ હિરજનેાને આશીર્વાદ આપવા જોઈ એ.” નવાઢા કહે, “ કેવી રીતે આપું? તમને ગમે તે માગી લે.” “ પણ હું કેવી રીતે માગું? તારે તેા તારા પતિની આજ્ઞા પૂથ્વી જોઈએ. મારે તમારી બેની વચ્ચે ખટરાગ તથી વાવનેા.” “ અમારી બેની વચ્ચે કજિયાને કઈ અવકાશ જ નથી.” એમ એણે દૃઢતાપૂર્વક જણાવ્યું. આખી મંડળી ખડખડાટ હસતી હતી તે તેણે પેાતાની સેાનાની બંગડીએ ગાંધીજીને ચરણે મૂકી. આમ વાત ઉપર વાત જોડીને હું તમારા કલાકોના કલાકા લઈ તે થકવી નાખું એમ હું પણ એક વસ્તુ જે મે ખાસ સ ંઘરી રાખી છે તે કહીને મારે બંધ કરવું જોઈ એ. આ×ભવનમાં શાસ્ત્રાર્થ ચાલતા હતા ત્યારે એક સુધારક શાસ્ત્રી વારંવાર આવતા, તે કાલે આવ્યા હતા. એમનાથી કહ્યા વિના રહેવાયું નહીં કે, “ તે દિવસેામાં હું ગાંધીજીના ચહેરા ઉપર વેદનાની છાયા શ્વેતેા. આજે પહેલાં કદી નહીં જોયેલાં એવાં શાંતિ તે આનદ દેખાય છે.” મે કહ્યું, “તમે સાચુ કહે છેા. આટલા મહિના એમણે એ વેદના સંઘરી રાખી હતી. આજે એણે ઉપવાસનું દ્વાર શેાધ્યું છે. હવે એ આખા વેદનાભાર એમના મન પરથી હાચો છે અને કત વ્યપાલન કર્યાના ભાનથી એમનામાં અપાર શાંતિ અને આનદ આવ્યાં છે.” સ - હું ઇચ્છું છું. ઈશ્વરની સર્વશ્રેષ્ઠ બક્ષિસ ઉપવાસયન કૅમ આરભાયા એ વિષે તમે કાંઈ કહેા એમ જ॰ — ગયા. ઉપવાસની જેમ આ પણ જેલમાં શરૂ થયેા. આ વેળા આમ્રભવનમાં શરૂઆત થઈ તે પ્રારંભિક પ્રાર્થનામાં કેટલાંક આશ્રમવાસી ભાઇબહેન, તથા રફીક સંખ્યામાં મિત્રા હાજર હતાં. કાંઈ પણ પૂ ગાઠવણ વિના અનાયાસે તે વખતે ઘણીખરી કામેાના પ્રતિનિધિએ હાજર હતા. પારસી, ખ્રિસ્તી અને મુસલમાન તેમ જ હિંદુ તે પ્રસંગે હૃદયમાં એક સરખું દુ:ખ અનુભવતા હતા. વધારેમાં વધારે હૃદયદ્રાવક દૃશ્ય એક મુસલમાન ભાઈનું હતું, જેમણે ગાંધીજીના ચરણ અશ્રુભીને મેઢે ચૂમ્યા અને એક અમેરિકન પત્રકારે જ્યારે ગાંધીજી જોડે હાથ મેળવ્યા ત્યારે તેનાથી દન ઝાલ્યું ન રહ્યું તે આંસુ આવી ગયાં.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૩૮
Appearance