ge ગુપ્તતામાંથી બીક ડાકણ પેદા થાય છે બાપુ: આમાં પાપ છે એમ મેં કહ્યું નથી. આપણી બધી ખાનગી વાત જાહેર કરવાને આપણે અંધાયેલા નથી. પણ આ લડત - - સત્યાગ્રહની લડત—આમ ન ચાલે. આ લડત કાઈને જેલમાં જતા બચી જવાની નથી. એકે કામ આપણે એવું ન કરતા હાઈ એ કે જેની સરકારને મેાડામાં માડી ખબર પડે એમ આપણે ઇચ્છતા હોઈ એ. તમારાં મુલેટિને મે ’૩૧માં જોયાં હતાં. એ કાઢવાની રીતમાં ચતુરાઈ જોઉં છું, ભારે હેશિયારી જોઉં છું. એ બધી કુશળતાનેા વિચાર કરતાં મારું તે માથું કરી જાય છે. પણ એમાં હું લેાકેાનું હિત નથી જોતા, એથી લાકા ચડી નથી શક્તા. આ તે આપણને વળ ચડવો છે એટલે એ વળ ચઢાવી રાખવા, એ વાત છે. રાવણનાં હજી દોદશ માથાં કાયમ છે એ બતાવવાની વાત છે. પણ હું તમને કહું છું કે આમાંથી જ બીક-ડાકણ પેદા થાય છે. પુ: પણ આમાં છૂપું શું છે? પ્રેસના કાયદાને માન આપવાને ઘેાડે જ મારા ધમ છે? બાપુ: સત્યાગ્રહી તરીકે ધમ છે. પણ કલાકા જાય અને હું એ આપવા માગતા નથી. ઘર વિના, માણસે વિના, ખાવાના વિના ચાલી હાવે! જોઈ એ. આ વાત સમજાવતાં મને આ લડાઈ છાપા વિના, શકે એવી છે, એ વિશ્વાસ પુ: મને લાગે છે કે મુંબઈમાં તા વગર સંગને ન ચાલી શકે. બાપુ: પણ હું જે રીતની વાત કરું છું તેમાં પણ એક પ્રકારનું સંગઠન છે. દાંડીકૂચ કૈાણે સંગતિ કરી હતી? લેાકાતે સ્વાભાવિક ઊલટ આવી હતી. આ લડતમાં સ્વાભાવિક ઊલટની વાત છે. પુ॰ : સ્વાભાવિક ઊલટ તેા બંધ થઈ જશે. બાપુ: હું એ જ માગું છું, એને માટે ઝંખી રહ્યો છું. તમે જે કહેા છે। એ બધી વસ્તુ મેં મનમાં વિચારી લીધી છે. પણ આજે એકાએક તમને ન સમજાવી શકું. કાઈ ને પણ એ વસ્તુ ઊગી જાય અને જાહેર કરે તે એણે ઘણાં વર્ષોનું કામ કરી લીધું છે એમ સમજીશ. આ બાબતમાં મારી ભૂલ થઈ એમ મારે પ્રથમથી જ જાહેર કરવું જોઈતું હતું. ધારેશ કે હું આજે બહાર નીકળે તેા પહેલું કામ મારું એ જ હશે કે જનરલ તરીકે મેં જે ભૂલ કરી તે જાહેર કરું, અને બધાને કહું કે છૂપાપણાને કાઈ આશા ન લેશેા. આટલું કરેા તેા ફતવા સામે લડવાની ભાંજગડમાં પડચા તે પડવાની જરૂર ન રહે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૭૮
Appearance