પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જમણે હાથે આજે બીજા ઘણા કાગળો લખ્યા. અને “મૃત્યુએમાંથી મળતા આધ' નામના સાપ્તાહિક લેખ આશ્રમને માટે રૂ –-' રૂ ૨ મોકલ્યા. કાગળે પણ ઠીક ઠીકે લખાવ્યા. અનેક કાપનિક સમસ્યાએ ગાવી તેના ઉકેલ બાપુની પાસે કાવવાની . . .ટેવ છે, અને તેના તરફ ભાવ હોવાને લીધે બાપુ લાંબા જવાબ આપે છે. આ વખતે એણે એવા જ તકે બળાત્કારમાંથી થતા ગર્ભપાત અથવા આપધાત વિષે પૂછયા અને અને છપાવવાની રજા માગી. તથા દર અઠવાડિયે એવા સવાલ મોકલવાની ધમકી આપી. એટલે એને બાપુએ કડક જવાબ આપ્યા : “મારા અભિપ્રાય એવો છે અને ડોકટરાનું એવું માનવું છે કે કોઈ પણ સ્ત્રી ઉપર કેવળ બળાત્કાર સંભવતા નથી. મરવાની તૈયારી ન હોવાથી સ્ત્રી છેવટે અત્યાચારીના વશમાં આવી જાય છે, પણ જેણે મરણના ભય સર્વથા હાળ્યો છે તે તો તેની ઉપર બળાત્કાર થઈ શકે તેના પહેલાં મરી માટે. આ લખવું સહેલું છે, કરવામાં અઘરું છે, તેથી જે સ્ત્રી ખુશીથી અત્યાચારીને વશ નથી થઈ તેની ઉપર બળાત્કાર થયો છે એમ માનવું જ આપણને શોભે. આવી સ્ત્રીને ગર્ભ રહી જાય તો તેનું પતન તે કદી ન કરે. જેની ઉપર બળાત્કાર થયો છે એ કોઈ પણ રીતે નિંદાને પાત્ર છે જ નહીં. એ તે દયાને જ પાત્ર છે. જે સ્ત્રી પોતાની ઉપર થયેલા બળાત્કારને પણ છુપાવવા ઇરછે છે, તે સ્ત્રીને ગર્ભપાતના કે શેનો અધિકાર છે એ કોણ કહી શકે છે એવી રીતે ભયભીત થયેલી સ્ત્રી અધિકાર ન હોવા છતાં અધિકાર માની બેસશે અને સ્વેચ્છાએ વર્તાશે બળાત્કાર થયી જાયા 3છી સ્ત્રીને આત્મહત્યા કરવાના મુક્લ અધિકાર નથી, આત્મહત્યા કરવાની કશી આવશ્યકતા પણ નથી. ૬૬ મારા જવાબો જે તમને મળે અથવા બીજાને લખું એ જેલમાંથી લખાયેલા ઑઈ તે પ્રગટ નડી' થવા જોઈએ. અડીથી હું અનેક પત્રો લખ્યું છે તે પ્રગટ થયા કરતા હોય તે મુદ્દલ શોભે નહી. સરકાર કદાચ એવી રીતે પ્રગટ થતા બધા પત્રો સહન પણ કરી લે, તોયે સત્યાગ્રહી એ પ્રમાણે છૂટ ન લઈ શકે. સત્યાગ્રહીને કેટલીક મર્યાદા પોતાની મેળે પાળવાની હોય છે, એવી આ છે. મારા વિચારોને સાંભળવાને કે ઝીલવાને જગત અધીરું નથી. હોય તે આ સમયે ધીરજ રાખવી ઘટે છે. હું પોતે મારા અભિપ્રાયેની કિંમત એવી મારી આાંકતા પણ નથી. આજે અપાયેલા અભિપ્રાયે આવતી કાલે હું ને બદલું એવું પણ દરેક અભિપ્રાયને વિષે કહી ન શકાય. તમારા જેવાને હું અંગત જવાબ આપું તેમાં મને હરકત ૧૮૮ Gandhi Heritage Portal