પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મિલ ઔર ખાદીકી બાત એક હી મનુષ્ય કર સકતા હૈ તો ગુડ ઔર મિલશક્કરકી બાત તો અવશ્ય કર સકતા હૈ. પિસશાસ્ત્રકા જિતના અભ્યાસ મૈ કરતા હું ઇતના મેરા વિસ્વાસ દઢ હોતા ચલા હૈ કિ લેગાંકી કંગાલિયત દૂર કરને કે લિયે ઇન કિતાબ મેં જે કુછ લિખા હૈ વહ ઉપાય હરગિજ નહીં હૈ, વહ ઉપાય ઉત્પન્ન ઔર વ્યય અપને આપ સાથ સાથ ચલે અસી ચેાજના કરનેમે હૈ ઔર વહ યેાજના દેહાતી ધોકા પુનરુદ્ધાર કેસલિંગના પુસ્તકમાંથી ઈસ્લામ વિષેના વિચાર મે બાપુને વંચાવ્યા. બાપુ કહે : “'સ્લામનું બળ નથી એના એકેશ્વરવાદમાં, કે નથી એની બંધુત્વવૃત્તિમાં — કારણ કે એનું બંધુત્વ ખાટું છે – પણ એનું બળ તો એની ધમ વિષેની શ્રદ્ધામાં છે. મુસલમાનમાત્રને એક પ્રકારની અડગ શ્રદ્ધા છે પોતાના ધમ તે વિષે. એમાં એનું બળ રહેલું છે.” ચિંતામણિએ હોરના ટેટમેટની સામે ઠીક વિરાધ સંગઠિત કર્યો લાગે છે. એમાં મહમદ ઝહીરઅલી (લખનૌ) નું સ્ટેટમેટ ધ્યાન ૬-૭-'૩૨ ખેંચે એવું છે. એણે મેકોનલ્ડની ટારીએાને સંપૂર્ણ પ્રણિપાતની નીતિ વિષે “ સનડે એસપ્રેસ'માંથી ઉતારો આપ્યો છે : "In the meantime Mr. Mc. D. has taken at one gulp the whole of the Tory indian policy. It is not even Mr. Baldwin's Tory Indian policy, which Mc. D. has taken. Not at all; it is the Indian policy of the very heart of the Conservative Party." | દરમ્યાન મિ. મેકડોનલે હિંદ વિષેની ટારી પોલિસી એક જ ઘૂંટડે ગળે ઉતારવા માંડી છે. મિ. મેકડાન અપનાવવા માંડેલી નીતિ એ બૅડવિનની ટારી નીતિ પણ નથી. બિલકુલ નહીં, એ તો કઝર્વેટિવ પક્ષને હૃદયે વસેલી નીતિ છે.” એ ટાંકીને કહે છે કે સરકારની સાથે અસહકાર કર્યા પછી શું કર્યું એ તમે પૂછયું છે. હું જવાબ આપું : * ભલે આભ તૂટી પડે પણ હિંદની આબરૂ ધૂળમાં ન મળવી જોઈ એ.’ | ‘હિંદુ’માં રંગાચારીનું નિવેદન આવ્યું છે તે પણ ઠીક કડવું છે, વિનીત લકાની સામે : KK એ વસ્તુ નિરાશા ઉપજાવે એવી છે કે સમ્ર અને જયકરના સંયુકત નિવેદનમાં અથવા તે શાસ્ત્રીના નિવેદનમાં કયાંય આ ઑર્ડિનન્સ ૨૭૫

Gandhi Heritage Portal

૨૭૫