પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વલભભાઈ કહે: ‘ ઇંગ્લંડમાં હિંદુસ્તાન સામે આખી પ્રજા જેવી રીતે એક થઈને ઊભી છે તેવું અગાઉ કોઈ વાર નહોતું.” બાપુ: “ હમેશાં હિંદુસ્તાનની સામે ઐકય છે, કારણ હિંદુસ્તાન છોડવું એટલે ભિખારી થવા બરાબર છે. હિંદુસ્તાનને પકડી રાખવામાં વધારેમાં વધારે સ્વાર્થ રહેલા છે.” પછી બાપુ કહે : “ મને લાગે છે કે આ વખતે ઇંગ્લંડમાં આપણા જેટલા મિત્રો છે તેટલા અગાઉ કોઈ વાર ન હતા. હિંદુસ્તાન વિષે જ્ઞાન પણ આજે ઘણું વધારે છે. અને જેમ ચીનમાં એક મંડળ જવાને તૈયાર થયું હતું અને કપાઈ મરવાને તૈયાર થયું હતું તેમ આ દેશને માટે એવું મંડળ તૈયાર થાય તો મને આશ્રય નહીં થાય. એક દિવસ એ લાકે જાહેર કરે કે આટલું જૂઠાણું, આટલે અન્યાય ચાલે છે એ અમારાથી સહન ન થાય. એ બંધ કરી નહીં તો અમે પ્રાણત્યાગ કરીશું. મેં મારા સ્વિટઝર્લેન્ડના ભાષણમાં તા એ બતાવ્યું છે જ. આવું થાય તો એમાં ઘણાં માણસો તૈયાર થાય. લાસ્કી જેવા ન તયાર થાય, પણ મ્યુરિયલ, એલેક્ઝાન્ડર, હાઈ લેંડ, એસ્થર, મેડ, રોયડન, એવા તો જરૂર તયાર થાય.” | મેગ્યુર ઈશ્વર વિષે સવાલ પૂછેલા, અને તેમાં કહેલું કે God is Truth sa God is Love 22 God is truthful and God is Loving – ઈશ્વર સત્ય છે અને સ્થિર કેસ છે, એટલે ઈશ્વર સત્યમય અને પ્રેમાળ છે, એમ જ ના? એને બાપુએ જવાબ આપ્યો: "In God is Truth, is certainly does mean .equal to', nor does it merely mean 'is truthful'. Truth is not a mere attribute of God, but He is That. He is nothing if He is not That. Truth in Sanskrit means Sat. Sat means Is. Therefore, Truth is implied in Is. God is, nothing else is. Therefore the more truthful we are the nearer we are to God. We are only to the extent that we are truthful. "The illustration of hen and her chickens is good. But better still is that of the Lord and his Serf. The latter is far from the former because both are mentally so far apart though physically so near. Hence Milton's 'Mind is its own place, and the Gita's man is the author of his own freedom or bondage,' It is to realize this freedom that I would have us to labour as Pariahs and labourers." a “ ઈશ્વર સત્ય છે એમાં ‘ છે”નો અર્થ બરાબર'. પણ એનો અર્થ ઈશ્વર સત્યમયે છે એવો ન થાય. સત્ય એ ઈશ્વરનો કેવળ એક ગુણ અથવા એક વિભૂતિ નથી, પણ સત્ય એ જ ઈશ્વર છે. જો એ સત્ય ન હોય ૨૯

Gandhi Heritage Portal

૨૭૯