પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

hand, of the inexpressibility of divinity, and on the other, of the infinite number of possible manifestations, that generally they preferred the manifold expression to the simple one." ‘હિંદુસ્તાનના કોઈ પણ સતે, ખુદ બુદ્દે પણ, અનેક દે વિષેની લૌકિક માન્યતાનો વિરોધ કર્યો નથી. ઘણાએ, વિશેષ તો એ છે કે શુદ્ધ અદૈતના પ્રતિપાદક શંકરે પણ, આ માન્યતાને ટેકો આપ્યા છે. એક તરફથી ઈશ્વરનું વર્ણન કરવાની વાણીની અશક્તિ અને બીજી તરફથી તેની પ્રગટ વિભૂતિઓની અનંતતા—એનું ભાન તેમને બરાબર હતું. એટલે એકને બદલે અનેક દેવાને (જુદી જુદી વિભૂતિ તરીકે) સ્વીકારવાનું તેમણે પસંદ કર્યું.” “ચંડી માહાસ્ય’માંથી મહાદેવીનું વર્ણન આપીને હિંદુઓની ઈશ્વરભાવના એ સમજાવે છે : "I am reminded of the famous hymn to Mahadevi in which she, the goddess is revered as Ishwara, the highest being, then as Ganga, then as Saraswati, and again as Lakshmi, where in one verse, after declaring that she dwells in all the beings of the world, in the form of peace, power, reason, memory, professional competence, abundance, mercy, humility, hunger, sleep, faith, beauty, and consciousness, it is added that she also dwells in every creature in the form of error. It seems to me that this multiplicity in its connected form is a better expression of what the pious Indian means, than any single formula could be, however profound."

  • મહાદેવીના એ વિખ્યાત સ્તોત્રનું મને રમરણ થાય છે. એમાં એ દેવીને પ્રથમ ઈશ્વર–પરમાત્મા તરીકે વર્ણવી છે. પછી એને ગંગા તરીકે, સરસ્વતી તરીકે અને વળી લક્ષ્મી તરીકે વર્ણવી છે. એક જ શ્લોકમાં જગતનાં પ્રાણી માત્રમાં, શાન્તિરૂપે, શકિતરૂપે, બુદ્ધિરૂપે, સ્મૃતિરૂપે, કૌશલ્યરૂપે, સમૃદ્ધિરૂપે નમ્રતારૂપે, ક્ષુધારૂપે, નિકારૂપે, શ્રદ્ધારૂપે, સૈાંદર્ય રૂપે, અને જાગૃતિરૂપે વર્ણવીને ઉમેર્યુ* છે કે પ્રાણીમાત્રમાં તે ભૂલરૂપે પણ વસે છે. મને લાગે છે કે ગમે તેવા ભવ્ય પણ એક જ રૂપમાં વર્ણવવા કરતાં સંયુક્તરૂપે રહેલી આ વિવિધતા એ હિંદી ભક્તની માન્યતાનું વધારે સારું વર્ણન છે.”

મિસિસ બેસન્ટ માટે કહે છે : "This woman controls her being from a centre which, to my knowledge, only very few men have ever attaind to. ३०२

Gandhi Heritage Portal

૩૦૨