પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કરવાની આવે તો અહિંસાના ચૂરા કરી સત્યને સ્થાપતાં હે આંચકે ન ખાઉં'. સત્ય એ જ મારે મન સર્વોપરી વસ્તુ છે.” ' જમનાદાસ અને બેલવીની સાથે ફીક ગમ્મતભરી વાત થઈ. એ લોકાને અમલદારોએ એવા ભણાવી રાખ્યા હતા કે એમની કાંઈ પૂછવાની હિંમત જ ન ચાલે. બાપુએ તો એમના મોંમાં આંગળી નાખીને પૂછયું: “ તમારે કશી ફરિયાદ કરવાની નથી ? નાશિકમાં આથી સારી હતું કે ખરાબ ? ” ૪૦ ઈo, આખરે સુપરિન્ટેન્ડન્ટ જ કહ્યું: ‘“ એ મને એક ફરિયાદ છે તે એ કે રવિવારે એ લોકોને બે વાગ્યે બંધ કરવામાં આવે છે, તે નથી ફાવતું. મારી મુશ્કેલી એ છે કે સ્ટાફને તે દિવસે મેડા સુધી રોકાવું પડે.” એટલે બાપુએ કહ્યું: “ એ કાંઈ બચાવ નથી. સ્ટાફ કેદીઓને માટે છે કે કેદીઓ સ્ટાફને માટે છે ? ' સુપરિન્ટેન્ડન્ટને આધાત થયા. એ કહે : * એમ કેવી રીતે? સ્ટાફ કેદીઓને માટે શી રીતે ? સ્ટાફે તો કેદીઓને જેલમાં રાખવાના છેના ?” બાપુ કહે : “ એટલે સ્ટાફને કેદીઓને સજા કરવાને માટે જ રાખ્યો છે કેમ? ખરી રીતે તો કેદીઓની સેવા કરવા માટે જ સ્ટાફ છે. એની તબિયત જાળવવાનું અને એને નિયમમાં રહીને જેટલી સગવડે આપી શકાય તે આપવાને માટે છે.” સુપરિન્ટેન્ડન્ટ સાંભળી રહ્યો. - આજે કેટલાક સારા કાગળે ટપાલમાં હતા. તેમાં ખાસ બે હતા. ઈટલીના સીનાના આશ્રમની મિસ ટનને વેરિયરના લેખ સાથે અને ત્યાંનાં આશ્રમનાં ત્રણ ફ્લો સાથે આવેલે, અને શુક્રવારે લખાયેલ -એટલી ખાતરી આપવાને માટે કે આજે છળી વાગ્યે અમે તમારી સાથે હઈશું. કાગળ પણ અમને શુક્રવારે જ મળ્યા. બીજે કાગળ ૮૫ વર્ષના વૃદ્ધ બાબુ હરદયાળ નાગન: "I am very glad to learn from your letter to Krishnadas that you, Sardarji and Desaiji are all in good health. I was quite well in jail and am all right now. In the jail I spent the days in spinning and reading. I learnt Takli spinning there. God's favours were profusely showered on me. I gained there both spiritually and physically. My spiritual gain could not be measured but my physical gain was found to be 16 lbs. in weight. Please convey my compliments and my best regards to Sardarji and Desaiji." e “કૃષ્ણદાસ ઉપરના કાગળમાંથી જાણીને બહુ રાજી થયા કે આપ, સરદારજી તથા દેસાઈજી મઝામાં છે. જેલમાં હું મઝામાં હતો અને અત્યારે પણ છું. જેલમાં હું કાંતવામાં અને વાંચવામાં વખત ગાળતો. ત્યાં ૩૪૭

Gandhi Heritage Portal

૩૪૭