પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯ સ્વામી દયાનંદની યાદગીરી આકા દુ:ખ અવર્ણનીય હૈ. લેકિન સુખ ઔર દુ:ખ દાનાં ઈશ્વરદત્ત હૈ. ઇસલિયે દાન કા હમ સ્વીકાર શાંતિપૂર્વક ઔર એક હી ભાવસે કરે. ઔર મૌતકા ડર કાં ? વહ તો સબકે લિયે હૈ. જે ગયે વે ગયે નહીં હૈ, જે રડે વે રહે નહીં હૈ. દેશનાં હૈ હી. સિફ સ્થાનભેદ હૈ. યહ તે હુઈ જ્ઞાનવાર્તા. ઈશ્વર આપ દોનોં કે શાંતિ દેવે, સહનશીલતા દેવે.” "I cannot imagine a more effective method of honouring the memory of the great Swami Dayanand than by every Aryasamajist devoting his best energies to the cause of the Harijans during the wave of reform." દેશમાં સુધારાનું મોજું ફરી વળ્યું છે તે વખતે દરેક આર્ય સમાજ હરિજનની સેવામાં પોતાની સઘળી શક્તિ રેડે એના કરતાં મહાન સ્વામી દયાનંદની યાદગીરીને માન આપવાની બીજી વધારે અસરકારક રીત હું ક૯પી શકતા નથી.” "Yes, these have been days of marvel. I only hope that the enthusiasm will not wane." | ‘હા, આ ચમત્કારના દિવસે હતા. હું એટલી જ આશા રાખું છું કે આ ઉત્સાહ ઓસરી નહીં જાય.” આજે પણ બાવીસ કાગળા બાપુએ લખ્યા. બાપુના તરફથી મને લખવાની છૂટ હતી તે બંધ થઈ એટલે કેવળ પહોંચ – ૦–' રૂ ૨ સ્વીકારવા પૂરતાં પત્તાં પણ એમને જ લખવાં પડે છે. અસ્પૃશ્યતાના પ્રશ્ન વિષે હરિભાઉ ફાટકના કેટલાક સવાલવાળા કાગળ આવ્યા, તેને વિગતવાર જવાબ બાપુએ આપ્યા : "Let this suffice as a brief answer to your questions. "Interdining and intermarriage are not an essential part of removal of untouchability root and branch. These two form a separate reform and must come one day for all sections of Hinduism. "Nothing can be or should be done by compulsion. Fasting and the like are not designed to compel people to act against their wills, they are designed to make people think and act. If untouchables are no longer untouchable what are they in Hindu Society ? My own opinion is that the Varna system has just now broken down. There is no true Brahmana or true Kshatriya or Vaishya. We are all Shudras i. e. one Varna. If this position is accepted then