પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અત્યારે એલે શુદ્ર વણ જ છે the thing becomes easy. If this does not satisfy our vanity, then we are all Brahmins. Removal of untouchability does mean root and branch destruction of the idea of superiority and inferiority. He who says "I am more than my fellow debases himself; he who says 'I am the least among my fellows' raises himself. My fast was intended not to deal with the question superficially but to make us true. "I wish I could mechanically fix the time limit. Who am I to do so ? But this I can say from my past, there will be no fast in this matter if the reform is progressing steadily and there is no humbug or make-believe behind it. Real progress is self-demonstrated. The Harijans will feel its glow in unmistakable terms. I would beseech you therefore not to worry about the time limit. "We all believe in idols and images of some sort. I do. The ordinary temple has no attraction for me personally. But it has a tremendous spiritual value. Therefore it must be open to Harijans. Reform of temples, not their destruction, is necessary." તમારા સવાલોના આ ટૂંકા જવાબ પૂરતા છે. અસ્પૃશ્યતાનું જડમૂળથી નિવારણ કરવા માટે સહભાજન અને મિશ્રવિવાહ અનિવાર્ય નથી. આ એ સુધારા અલગ અલગ છે. અને હિન્દુ સમાજની બધી જ્ઞાતિઓએ એક દિવસ તે સ્વીકારવા પડશે. ૮૬ બળજબરીથી કશું થઈ શકે નહીં અને કરશું કરવું પણ ન જોઈ એ. ઉપવાસ અને એવા ઉપાયો લોકો પાસે તેમની મરજી વિરુદ્ધ કશું કરાવવા માટે નથી. એ તો લોકોને વિચાર કરતા તથા કામ કરતા કરી મૂકવા માટે છે. “ અસ્પૃશ્યો' જે હવે અસ્પૃશ્ય ન રહ્યા હોય તે તેઓ હિંદુ સમાજમાં શું છે ? મારા અભિપ્રાય એ છે કે આજે વર્ણવ્યવસ્થા નાશ પામેલી છે. સાચે બ્રાહ્મણ અથવા સા ક્ષત્રિય અથવા સાચે વૈશ્ય આજે નથી. આપણે બધા જ શદ્રો છીએ એટલે કે એક વણું છીએ. આ સ્થિતિ સ્વીકારવામાં આવે તો વસ્તુ બહુ સહેલી થઈ જાય છે. પણ આનો સ્વીકાર કરતાં આપણું અભિમાન ઘવાતું હોય તો આપણે બધા બ્રાહ્મણો કહેવડાવીએ. અસ્પૃશ્યતાનું નિવારણ કરવું એટલે ઊંચનીચના ભેદભાવને જડમૂળથી નાશ કરો. જે એમ કહે કે “હું બીજા માણસો કરતાં ચડિયાતી છું ? તે પોતાને હલકા પાડે છે. જે એમ કહે કે “ હું તે બધા માણસે કરતાં