પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪૬ આંબેડકરનું દૃષ્ટિબિન્દુ પછી બાપુ અમને કહે : વાત એણે બહુ મીઠી કરી. એનામાં સિદ્ધાંત તે નથી, પણ આ બધી વાત બહુ સીધી રીતે કરી. એણે એમ પણ કહ્યું કે મારે રાજદ્વારી સત્તા જોઈતી હતી તે મળી ગઈ. હવે મારે તો રાષ્ટ્રીય કામ કરવાનું રહ્યું. તમને હવે તમારા કામમાં હું વિનકર્તા નથી થવાના. એમ. સી. રાજા ઔડિનન્સ બિલને અહીંથી જઈ ને ટેકો આપે તેમ મારાથી ન અપાય. મેં તે મારા માણસને કહ્યું : “હવે તમે મારી પાસેથી આ કામમાં બહુ આશા ન રાખતા. મારે દેશના કામને માટે મારી શક્તિ ખર્ચ કરવી જોઈ શ.' પણ તમે બહાર નીકળીને દેશકાય ઉપાડો તો થાય. એમ ને એમ કશું નથી વળવાનું. ૬૪ પાતે પાતા વિષે કહ્યું : “ સરકાર મને પૈસા આપે છે એમ કહેવાય છે. મારા જેવા ભિખારી કાઈ નથી. ત્રણ વરસ થયાં મારી કમાણી કાંઈ જ નથી. આ કામ કરતાં મારે મારા પિતાને પૈસો ખરી પડે છે. અને મારા કેસનું કાર્ય એાછું થાય છે. જાહેર કામને લીધે વખત પણ જાય અને હિંસાના પણ ખરચ થાય. થોડા થોડા કેસે મળે તેમાંથી મારા નિર્વાહ કરું છું. આજે પણ સાવંતવાડી એક કેસ છે ત્યાં જતાં અહીં રસ્તામાં ઊતર્યો છું.” ” નરસિંહરાવની દીકરી સુવંગિકાની મૃત્યુનોંધ છાપામાં જોઈ અને બાપુનું ધ્યાન ખેંચ્યું. બાપુએ તુરત કાગળ લખ્યો, આ ૨૮-૦–રૂ ૨ મતલબનો: | ‘6 તમારી દીકરીના અવસાનના ખબર વાંચી અમે સૌ દિલગીર થયા. મહાદેવે કહ્યું, આટલી એક જ દીકરી રહી હતી. તમને ખરખરો કરવાનો ન હોય. તમે બંને જ્ઞાની છે. પ્રભુ તમને શાંતિ બક્ષો. આટલાં વાકયોની નરસિંહરાવ ઉપર અદ્ભુત અસર થઈ. એમણે લખ્યું : | KK આમ હમારું હાવા પ્રસંગમાં સ્મરણ રાખ્યું એ વિચારથી હદય આદ્ર થયું. પ્રભુ કપાળ આમ અણધાર્યા આશ્વાસનાનાં અમૃત સીંચે છે. એ ઓછી ધન્યતા છે ? “ પરંતુ આનું દુ:ખ તમને ન હોય' એ પાંચ શબ્દોમાં જે અમૂલ્ય સભાવ આપે પૂર્યો તે બીજે કહીંથી - એ રૂપમાં તો – હમને મળ્યા નથી. આપે જે જંચી કક્ષામાં - જ્ઞાન, તપશ્ચર્યા વગેરે સંપત્તિને સંબંધ મૂકવાં તે ચોગ્યતા પ્રાપ્ત કરવાને પ્રભુ હમને સામર્થ્ય આપે. હમે હજી રંક માનવની ભૂમિકામાં ભમીએ છીએ. માત્ર