પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭૨ નિર્દોષ મધનું મહત્ત્વ આજે જનારી ટપાલમાં નેધવા લાયક કાગળ એક જ હતા, મિ. ડેવિડનો. ડેવિડને બાપુએ થોડા દિવસ ઉપર પૂછેલું ૨૩–૨ ૦–' રૂ ૨ કે તમે મને ઘણા દિવસ ઉપર નિર્દોષ મધ મેલેલું એવું મધ કયાં બને છે? અને કેવાં ફલેમાંથી એ થાય છે ? એટલા પત્તાના ત્રણ કુસ્કેપ કાગળ ભરીને એણે જવાબ મોકલ્યા. એમાં નિર્દોષ મધ બનાવવાના એક મિ. એલડીના અખતરા વિષે અને તે કેમ નિષ્ફળ ગયા એ વિષે લખ્યું. જંગલી મધમાં કેટલી માખી નાહકની મરે છે, એમાં કેટલે મેલ અને કચરો આવે છે અને એ રીતે એ કેટલું અશુદ્ધ –સ્વચ્છતા અને અહિંસા બંનેની દષ્ટિએ - છે એ એણે બતાવ્યું. | “ હું જાણું છું તે પ્રમાણે મારી માફક તમે પણ નિયમિત રીતે મધ વાપરે છે. ખારાક તરીકે અને દવા તરીકે મધનો પૂરેપૂરો લાભ ઉઠાવવા હોય તો એ સંપૂર્ણ ચાખું હોવું જોઈએ, એમ હું માનું છું. વળી એ અહિંસક રીતે એકઠું કરાયેલું છે એ જ્ઞાનથી જ એ વાપરવામાં મને લાગે છે કે તમને તો ખૂબ આનંદ આવે.” આટલું લખીને પોતે પેલેસ્ટાઈનનું, અમેરિકાનું (પૂડાવાળું અને પૂડા વિનાનું) ન્યૂઝીલેન્ડનું અને ફ્રાન્સનું મધ નમૂના તરીકે મોકલ્યું. અને વળી લખ્યું :

  • મિ. એન્ડી હિંદુસ્તાનમાં રહ્યા તે દરમિયાન તેમણે ચોક્કસ સાબિત કર્યું હતું કે હિંદુસ્તાનનું મધ બહારથી આયાત કરવામાં આવતા મધ કરતાં ગુણમાં ઊતરતું નથી. . . . હું એ નિર્ણય ઉપર આવ્યો છું કે યરવડામાંથી છૂટવ્યા પછી તમે શુદ્ધ હિંદી મધ વાપરવાનો આગ્રહ રાખશો અને એ સિવાયનું બીજું નહીં' જ લે. હિંદુસ્તાનમાં આધુનિક ખેતીની સ્થાપના કરવાનો એ ઝડપીમાં ઝડપી માર્ગ થશે.”

બાપુને આ કાગળ બહુ ગમ્યું. અંગ્રેજોમાં આ પ્રકારના ઉપયોગી શોખ હોય છે એનો આ બીજો દાખલો. વિલાયતમાં ‘સ્ટાર’ના ખબરપત્રી આવી રીતે પોતે તૈયાર કરેલું મધ લાવ્યો હતો. - બાપુએ ડેવિડને આ પ્રમાણે જવાબ આપે : "Many thanks for your elaborate letter. You have almost converted me. I knew the sinfulness (for me) of taking wild honey. But stupidly and lazily I went on taking it. Your graphic description of the manner in which wild honey is prepared has almost driven me to the abjuring of wild honey. So you see what you would have me to do when, if ever, I am outside Yeravda, I am likely to do for youew the lazily in