પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આની અસર આખા જગત ઉપર પડશે ૨૩૯ જવા દેવા અને ઉત્સવને દિવસે મૂર્તિને દર્શન માટે ત્યાં આવી. આને વિષે આપના શા મત છે ? - બાપુ - આ હિલચાલ અસ્પૃશ્યતા નાબુદ કરવા માટે છે તેથી હરિજનાને “સ્પૃશ્ય’ લોકે જેટલા જ હક મળવી જોઈ એ. પણ એનો અર્થ એ નથી કે તેમને ગર્ભગૃહમાં પેસવા દેવા જોઈએ, કેમ કે ગર્ભગૃહમાં તે પૂજારીઓ જ જઈ શકે છે. જે બ્રાહ્મણેતરોને અસ્પૃશ્ય ગણીને જતાં રોકવામાં આવતા હોય તો એ અસ્પૃશ્યતા જવી જ જોઈએ. પણ જો તેમના પર અસ્પૃશ્યતાની કાળી ટીલી ન હોય, પણ મંદિરના અમુક ભાગ સુધી એકલા બ્રાહ્મણને જ જવાની છૂટ હોય, તો આ હિલચાલને અંગે હું એ રિવાજ સામે કશું નહીં. ધમ ક્રિયાને લગતા બ્રાહ્મણોના એલપેટા કાને સવાલ સાવ નાખે છે, અને જે એકલપેટાપણું કાઢવું હોય તો એ સવાલના સ્વતંત્રપણે વિચાર કરવો પડે. અમુક ક્રિયાઓ અમુક એક જ વર્ગોના હાથમાં રાખવાની પ્રથાને વગરવિચારે વખોડવાને હું તૈયાર નથી. આ સવાલ હકના નહીં હોય પણ કર્તવ્યનો હશે. અમુક કર્તવ્ય તેને માટે જરૂરી એવી લાયકાત ધરાવનાર કુશળ લોકોના વગર કરે એટલું જ આમાં છે. સવ — મંદિર પ્રવેશ એ રાજ્યપ્રકરણમાં હરિજનોને મનાવી લેવાના એક ઉપાય તરીકે સૂચવવામાં આવે છે એમ મદ્રાસ હાઈ કોર્ટના જજ શ્રી. શ્રીનિવાસ આયંગરે કહ્યું છે એ વિષે આપ શું માનો છો ? | બાપુ – શ્રી. શ્રીનિવાસ આયંગર હાઈ કોર્ટના જજ થયા ત્યાર પહેલાંને હું એમને ઓળખું છું. એટલે મંદિર પ્રવેશને રાજયપ્રકરણી સવાલ કરવાની ક૯પના પણ શી રીતે થાય એ મને નવાઈ પમાડે છે. હું તો એ સમજી જ શકતો નથી. જે હિંદુ ધર્મ બહારની દખલ વિના આ જુગજૂના કલકને ધઈ શકશે તો એનું શ્રેય જ થવાનું છે. અન્યધર્મીઓ તરત જ માનવા લાગશે કે હિંદુ ધર્મમાં કંઈ અજબ ચેતન ભરેલું છે. મને લાગે છે કે અસ્પૃશ્યતાનિવારણુ એ હિંદુ ધર્મમાં એ જબરદસ્ત સુધારે છે કે એની અસર આખા જગત પર પડ્યા વિના નહીં રહે. એ સવાલ ઉકેલવાની મારી પદ્ધતિ નિષ્ફળ નીવડે તો એ મારી હસ્તીની સંપૂર્ણ અવગણના થઈ ગણાશે. | સહ - મદ્રાસ ધારાસભા સુધારાના બિલને નાપાસ કરે તો આપ શું કરો ? ne બાપુ - એવી નિષ્ફળતાનો મને ભય નથી. જે ધારાસભાએ ડો. સુખરાયનનો ઠરાવ પસાર કર્યો તે ચાલુ કાયદાના સુધારાનું બિલ રજૂ