પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૫૧ મંદિરમાં જનારા મંદિરના ખરા માલિક વિશ્વાસ ક્ષણિક છે, એટલે ઘડી ઘડીમાં ચિડાઈ બેસો છો. એ કાંઈ તમારા સ્વભાવ નથી. એ તમારું દરદ છે. એ દરદને હાંકી કાઢો, તમારા સ્વભાવ તે ધીરજ ધરવાનો અને લોખંડના જેવા દૃઢ થવાના છે. કઈ પણ વસ્તુની ઉપર ઝટઝટ વિશ્વાસ મૂકી દેવાની આવશ્યકતા નથી પણ છણી છણીને તપાસ્યા પછી જે વસ્તુ ઉપર વિશ્વાસ બેઠા હોય તેને તો મંકોડા જેમ ગાળના માટલાને વળગી રહે છે તેમ વળગી રહેવું જોઈએ. “ પ્રાણ જાય અરૂ વચન ન જાઈ. હવે તો બહુ થયું.” a માઈકલ લખે છે કે ૧૮ તમે મને એમ ખાતરી આપી શકે કે તમારા ઉપવાસમાં બળાત્કાર નથી તો હું મારા ઉપવાસ ન કરું !” એને બાપુએ લખ્યું : "I do not claim ability to give satisfaction to anybody. I can only try. Sjt. Kelappan's fast was without notice and therefore began with an initial flaw. That will not apply to the contemplated fast. If the temple is opened to the Harijans it will not be due in fact to any coercion used against the trustees, but it will be opened because of the irresistible demand of the temple-goers who are the real owners. Take the converse case. If the temple-goers are not converted, can any pressure brought to bear on the trustees ever result in the admission of Harijans to the temple ? કાઈને પણ સંતોષ આપવાની શક્તિ ધરાવવાનો હું દાવા કરતા નથી. હું તો પ્રયત્ન કરી છૂટું. શ્રી કેમ્પને નોટિસ આપ્યા વિના ઉપવાસ આદર્યા હતા એથી એના કાર્યના મૂળમાં દોષ રહેલો હતો. કરવા ધારેલા ઉપવાસને એ દોષ લાગુ પડતો નથી. જે મંદિર હરિજનાને માટે ખૂલશે તો ટ્રસ્ટીઓ સામેના કશા બળાત્કારને લીધે એ ખૂલવાનું નથી પણ મંદિરમાં જનારા, જેએ તેના ખરા માલિક છે, તેમની ન ઉવેખી શકાય એવી માગણીને લીધે ખૂલવાનું છે. ઊલટા દાખલા લે. જો મંદિરમાં જનારાઓનું પરિવર્તન ન થયું હોય તો ટ્રસ્ટીઓ ઉપર ગમે તેટલું દબાણ લાવવામાં આવે તાપણુ હરિજનાને માટે મંદિર ખૂલે ખરું ? ” વસંતરાવ શાસ્ત્રીએ એક “ છે.’ શબ્દ ઉડાવીને બાપુના વાકયના અર્થના અનર્થ કર્યો. તે વિષે એને કાગળ લખ્યા. demand of these case. brought to