પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આ તે અસિધારાવત છે ર૭૩ બાપુએ કહ્યું : “ મંદિરે જનારા પ્રામાણિક માણસેની મતગણતરી કરવામાં સ્ત્રીઓ મદદ કરી શકે. આ પવિત્ર કામ છે અને તેમાં ઉતાવળ કે ધાંધલ ન થવાં જોઈ એ. જો હું એ નિર્ણય ઉપર આવું કે લોકો તૈયાર નથી અથવા તેમના વિચારમાં પરિવર્તન થયું નથી તો ઝામોરિન ઉપર કશું દબાણ ન લાવું. સનાતનીઓ ઉપર હું એવું દબાણ નથી લાવવા માગતા કે તેઓ મંદિરો આપણે હવાલે છોડીને તેને ત્યાગ કરી જાય. શાળામાંથી સનાતનીઓ પોતાનાં બાળકોને ઉઠાડી લે તો ભલે, પણ મંદિરોનો તેમને કાઢીને કબજો ન લેવાય.” મિસિસ કઝિન્સે નરમ વિરોધ દર્શાવતાં કહ્યું : “ તમે ઉતાવળ કે ધાંધલ નથી માગતા. પણ ઉપવાસમાં અધીરાઈ ન કહેવાય ? ” ! - બાપુ કહે : “ એમાં ગેરવાજબી ઉતાવળ નથી. ઉપવાસમાં પણ સલુકાઈ છે. લોકો પોતાની જાત પ્રત્યે અધીરા થાય, બીજા પ્રત્યે નહીં.” e મિસિસ કઝિન્સ સમજ્યાં અને બોલ્યાં : “ મને લાગે છે આખા દેશે ત્યાં જઈને લવાવું જોઈએ.” જતાં જતાં મને કહે : “ આ પુરુષની સાથે અહીં રહેવાનું મળે એ કેટલું મોટું સૌભાગ્ય છે ! તમારાં પૂર્વ સફેમનાં ફળ તમે ભાગવા છે.” - સરલાદેવીને કેટલાક બીજા સવાલ પૂછવા હતા, પણ એ વિચક્ષણ બાઈ એ પ્રથમ સવાલ પૂછવાની રજા માગી. બાપુ કહે : “ ભલેને રાજદ્વારી સવાલ ન હોય, છતાં ન પુછા એ સારું. આ તો અસિધારાવત છે. એ બરોબર પાળીએ તો જ આપણે શોભીએ ! ” . . .નો કાગળ કાલે આવ્યા. એમાં એણે કબૂલ કર્યું કે પોતે o પૂના-કરાર અને ઉપવાસની વિરુદ્ધ હતા, પણ જણાવ્યું કે ૨૪-૨ ?–રૂ ૨ “ મેં અંતઃકરણ વિરુદ્ધ કશું કર્યું નથી કે કશુ બોલ્યો નથી. કારણ હું મુંબઈની મીટિંગમાં હાજર ન હતા, અને પૂનાની કમિટીમાં પણ હાજર ન હતો ! અને . . .ને મેં લખેલું કે ઉપવાસની સાર્વજનિક અસર ઉપર લુખવું, પણ પૂના-કરાર ઉપર ન લખવું ! ” બાપુને બહુ દુ:ખ થયું. એના જવાબમાં લખ્યું : "My dear Friend,

  • Your letter has come upon me like a shock. Your letter written to me as you left Bombay left on my rind the impression that you were wholly with me in all I did, and I think you allowed the public too, to think that you મુ–૧૮