પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२८४ સત્ય એ પરમેશ્વર કેમ ? ઐસા જપિકા અનુભવ હૈ. જપ કરતે સમય આંખ મુદના હી કાફી હાગા, ભકટિમે ધ્યાન રખા જાય તો અવશ્ય અરછા હૈ. ૮૮ પરમેશ્વર હી સત્ય હૈ ઐસા કહનેમે' દોષ યહ આતા હૈ કિ પરમેશ્વર ઔર કુછ ભી હૈ, પરમેશ્વર સહસ્ત્રનામધારી હૈ, બહુનામી હૈ, યહ સબ સહી હૈ, પરંતુ પરમેશ્વર કે લિયે બહુનામકા ખ્યાલ કરનેસે જે ચીજો હમ સર્વાર્પણ કરના ચાહતે હૈ વહ ચીજ છોટી સી હોનેકા ડર રહ જાતા હિં. લેકિન સત્ય હી પરમેશ્વર હૈ ઐસા કહુનમે દૂસરે સબ નામ છૂટ જાતે હું, ધ્યાન કેવલ સત્યકા હી રહતા હૈ અર અદ્વૈતવાદકે સાથ યહ જ્યાદા મિલતા હૈ. નાસ્તિકવાદકે યહાઁ રથાન હી નહીં રહતા હૈ, કાંકિ નાસ્તિક ભી અસ્તિકે માનતા હૈ ઔર અસ્તિકા મૂલરૂપ સત હૈ. ઇસ જગહ સત્યક : અર્થ સત્ય બેલના હી નહીં હૈ, સત્યકા અથ યહાઁ મન, વચન ઔર કાયાકી એકરૂપતા હૈ ઔર ઇસસે અધિક હૈ. જે કુછ ભી જગતમેં' વસ્તુતઃ હં, ભૂતકાલમેં થા, ભવિષ્યમેં હોગા, વહી સત હૈ, સત્ય હૈ, પરમેશ્વર , ઔર ઉસકે સિવાય કુછ નહીં હૈ. ' ટાઈસ’વાળાને અગત્યનો ઈન્ટરવ્યુ મળ્યો :

    • ગુરૂવાયુરનું મંદિર ઊઘડી ગયા પછી હું ઉપવાસ ચાલુ રાખું તે એ વિશ્વાસઘાત થાય. એ બહુ સંભવિત છે કે ગુરુવાયુરનું મંદિર ઊઘડ્યા પછી ઘણાં મંદિરો આપોઆપ ખુલ્લાં થઈ જશે. કારણ એ મંદિર ખુલ્લું મુકાય ત્યાં સુધીમાં તો એટલું બધું પ્રચારકામ થયું હશે અને એટલે બધા લેકમત કેળવાયા હશે કે ટ્રસ્ટીઓને કશી મુકેલી અવિશે નહી. પણ જો તેમ ન થાય તો સો ટકા વાજબી કારણું ઉપસ્થિત થયા વિના અને બહુ પાકો વિચાર કર્યા વિના હું બીજા ઉપવાસના વિચાર જ ન કરી શકું. હું એટલું કહું કે અસ્પૃશ્યતાનિવારણના કાર્યક્રમના કાઈ ચોકકસ મુદ્દા માટે ઉપવાસ ન હોઈ શકે.

- ૧૮ દુર્ભાગ્યે જે કલપન માંદા પડે તે ઉપવાસ કરવાની મારી બેવડી ફરજ થઈ પડે, અલબત્ત ઉપવાસ બીજી રીતે આવશ્યક હોય તો જ, એટલે કે મંદિર ખુલ્લું ન મૂકવાનું વાજબી કારણ હોયા વિના તે ખુલે ને મુકાયું હોય. વાજબી કારણુ એટલે કાઈ ન ધારેલી મુશ્કેલી, જેવી કે કાયદાની મુશ્કેલી, જે નક્કી કરેલી મુદતમાં દૂર કરવાનું માણસ માટે અશકચ હોય. “ મને જે માહિતી મળી છે તે પ્રમાણે આસપાસના સવણુ હિંદુઓ જેઓ મંદિરમાં જવાવાળા છે તેઓ પોતાના જેટલા જ સરખા હકથી હરિજન મંદિરમાં જાય તેની ખૂબ તરફેણમાં છે. આ માહિતી વિષ ા કા ઉઠાવનારા કાગળા પણ મંદિરની પાસે રહેનારા લોકો તરફથી