પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પરમેશ્વર એના દાસને હૂંઢી કાઢે છે ૩૧૩ શાધવા નીકળ' તો કયાંક ઠોકર ખાઈને પડ. પરમેશ્વરની શોધ કરવા માણસને નથી જવું પડતું. જે શોધ કરવા નીકળી પડીને પરમેશ્વર મળી શકતા હોય તો એ પરમેશ્વર છે ? પરમેશ્વર તો એની મેળે એના દાસને, એના ભક્તને દ્રઢી કાઢે.” એક શાસ્ત્રી કહે : “ સંસ્કૃતમાં વાત કરવાની.” બાપુ: હું તો અભણ અજ્ઞાન રહ્યો. તમારા જેવા પંડિત હાત તા તમને અહીં આવવા જ ન દેત અથવા તમને અહીં પૂરી દેત. તમને કહેત, “જાઓ, મારો શાસ્ત્રના અભ્યાસ તમારાથી જુદો છે.’ - પેલા કડું : ** ભલેને શાસ્ત્રો ન વાંચ્યાં હોય. તમને આખે દેશ પૂજે છે. તમે કદી નથી, તમે આખા દેશને કેદ કરેલ છે, બધા તમારા પ્રેમમાં કેદ જ થયેલા છે, અને તમે બીજાને સ્વતંત્ર કરવા કેદી થઈને બેઠા છે.” . . . ના બનાવ વિષે . . .ને લખતાં : જે આમાં દોષ હોય તો તે ભલે મારો ગણાય. કેમ કે તમને બધાયને મેં એક મહા પ્રચારમાં ઉતાર્યા છે. સર્ષના ૮-૨ ૨-૩૨ દરમાં હાથ નાખવા જે મારા પ્રાગ છે. મને કાંઈ અને પશ્ચાત્તાપ નથી. એ પ્રયોગ જારી રહેવાનો જ છે. એનું પરિણામ શુભ જ આવવાનું છે. તેની પાછળ બલિદાનની જરૂર પડશે તે આપશું. મીરાને : "But the fast has become the normal course of my life. It is the spiritual medicine applied from time to time for diseases that yield to that particular treatment. Not every one can gain the capacity for it all of a sudden. I have gained it, if I have, after a very long course of training. Co-workers should not be unhinged or the least disturbed whenever they hear about my fast. They should rejoice at it, if they believe in my purity and sanity. For then it must be good for us all and the whole world even, as every spiritual effort is. It must be for us all an encouragement to greater heart searching and purification."

  • ઉપવાસ મારા વનની એક સાધારણ વરતુ બની ગઈ છે. કેટલાક રાગે આ જાતના ઉપચારથી જ મટે એવા હોય છે. એને માટે વખતોવખત આધ્યામિક ઔષધની જરૂર પડે છે. સઘળામાં એ શક્તિ એકાએક