પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૩૪ સ્વાદની ઓળખ હોય, પણ રાગ ન હોવો જોઈ એ. હું કરું છું એને ઘેર પાપ માનનારા (ર) સ્વાથી વર્ગ (૩) સરકારને પ્રિય બનનારા. બીજો અને ત્રીજો વર્ગ ભયંકર છે. મને એની દરકાર નથી. મારે તે પહેલા વર્ગની સાથે કામ છે. એને શાંતિથી સમજાવવાની જ વાત છે. લોકોને એમ લાગી જશે કે જે ખોટા આરોપ આ હિલચાલ ઉપર આવે છે એ ખાટા છે ત્યારે એ લોકો ઠેકાણે આવશે. ગુરુવાયુરમાં તમારું કાઈ નહીં સાંભળે. હાં, તમે ઝામારિનની પાસે જઈ શકે, અને તેના હાથને કદાચ મજબૂત કરી. મને તો લાગે છે કે લોકમત આપણી સાથે હશે તો એને મંદિર ખાધે જ છૂટકો છે. તમે અસ્પૃસ્યામાં રચનાત્મક કાર્ય અવશ્ય કરો. એ લોકોને સમજાવવું જોઈએ કે અમે કશો સ્વાર્થ વિના તમને મદદ કરવા માગીએ છીએ, અમારા પાપનું પ્રાયશ્ચિત્ત કરવા ઇરછીએ છીએ. મંદિરની બાબતમાં તમારે એટલું જ સમજવું જોઈએ કે આપણે એ લોકોને દૂર રાખવાનું જે પાપ કર્યું છે તે ધોઈ નાખવું છે. પછી ભલે એ લોકો મંદિરમાં ન જાય. મંદિર પ્રવેશની ઝંઝટમાં તમે ન પડે, તમારી પાસે બીજુ ઘણું કામ લેવાશે.” મણિબહેને અસ્વાદનત વિષે અને બીજા કેટલાક એવા સવાલ પૂછન્યા તેના જવાબ આપતાં બાપુજીએ લખ્યું : “ જેની તબિયત સારી છે તેને સ્વાભાવિક ખોરાકથી છૂટતા રસે છૂટવા જ જોઈશે, અને તેની ઓળખ એટલે તેને સ્વાદ તો ભારે સંયમીને પણ રહેશે અને રહેવા જોઈએ, પણ એ સ્વાદનો રાગ ન હોવા જોઈ એ. ગમે તે કારણે પણ અગ્ય વસ્તુનો ત્યાગ રૂચી જાય ત્યારે શરીરના લાભ ઉપરાંત આત્માને પણ લાભ થાય છે, કેમ કે પદાર્થની લાલુપતા મટે છે. પૂરા કે અધુરા ઉપવાસની અસર નોખી નોખી પ્રકૃતિ ઉપર, અને એક જ પ્રકૃતિ ઉપર નાખે નીખે સમયે નાખી નાખી થાય છે. તેમાં શરીર અને મન બને અથવા તો બેમાંથી એક કારણભૂત હોય એવાં દૃષ્ટતા તો અનેક અનુભવમાંથી તું ગોઠવી શકશે. e * મને મૌન આકરું લાગતું નથી, એટલું જ નહીં પણ રવિવારના એક વાગ્યાની દરેક અઠવાડિયે રાહ જોઉં છું. વાત એવી છે કે જેને સારુ આપણું મન તૈયાર નથી હોતું તે વસ્તુને કરતાં મુશ્કેલી પડે છે. જેને સારુ મન તયાર હોય છે અથવા તૈયાર કરાય એ કામ સહજ થઈ પડે છે. મૌનમાં જ જેનું ધ્યાન લાગી જાય છે, તે આસપાસની ગપસપ સાંભળતાં જ બંધ થઈ જાય છે. કિશોરલાલભાઈને સારુ એકાંતમાં ઝૂંપડી બાંધી હતી એ તને યાદ હશે. ત્યાં તો મૌન અને શાંતિ જ હોય. બે ત્રણ દિવસ તેને રેલવેનો ખડખડાટ અસહ્ય લાગ્યો. કાનમાં દાબીને પુંભડા ભરવાની મેં