પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૪૬ 22 'ધાઓનું શિક્ષણ અને અક્ષરજ્ઞાન રાખે તેમ રહેવું, કાં પ્યારેલાલ રાખે તેમ. શરીર સારું હોય ને મને કાંઈ લખવાનું જ ન હોય તો મને સંતોષ છે.” પરશુરામને લખ્યું : ‘.. બહેન દૂઝણી ગાય છે. એના દેશોનો પાર નથી, એના ગુણો તેથી પણ વધારે છે. તુલસીદાસનો પાઠ યાદ રાખી ગુણનું ગ્રહણ કરજો ને દોષનો ત્યાગ સેવજે. આપણે બધા દોષથી ભરેલા છીએ એમ જાણી સાથીના દોષ સહીએ. બાળકોને લખ્યું : નારણદાસનું કહેવું છે કે ખાદીકામ, સુથારી કામ, ખેતી, ચર્માલય, દુગ્ધાલય વગેરેમાંથી જે પસાર થાય નહીં તે શીખ્યા જ નથી, એ સાવ બરાબર છે. હજુ લગી તમે આશ્રમની એક વિશેષ વાત સમજ્યા હોય એમ જણાતું નથી. એ આ છે. ખેતી, સુથારી વગેરે પણ કેળવણી છે, અને તેથી પણ બુદ્ધિનો અને સાથે બીજી કેટલીક ઇન્દ્રિયોના વિકાસ થાય છે. જો આ ધંધા કેળવણીના અંગ તરીકે શીખવવામાં આવે તો તેની કિંમત અક્ષરજ્ઞાન કરતાં વધારે છે, એ હું આશ્રમમાં મોકલેલા કાઈ કાગળમાં બતાવી ચૂક્યો છું. એ વાત યાદ ન હોય અથવા એ લખાણ તમારા હાથમાં તરત ન આવે તો પૂછજો એટલે ફરી લખીશ. કેમ કે તમારે બધાએ એ સમજવા જેવી વાત છે. આ લખવાનો એવા કોઈ અર્થ ન કરતા કે અક્ષરજ્ઞાનને હું ઉતારી પાડવા માગું છું. અક્ષરજ્ઞાનની f&ta gazta a FATT G. ART Fat dat aait or you are STT ATT #1917 at af S. AT a 1937a feria અક્ષરજ્ઞાનની ફાટાર મૂકવાનો છે. આટલી વાત જેઓ સમજી લે તેઓ ધંધાઓના શિક્ષણને ભોગે અક્ષરજ્ઞાન શીખવાને લાભ કદીયે નહીં કરે. આવાનું અક્ષરજ્ઞાન વધારે દીપી નીકળશે એટલું જ નહીં પણ પ્રજાને એથી વધારે લાભ મળશે. આ વાત બરાબર સમજી ગયા હશે તો ઢોર ચરાવવા તમે બધા તત્પર રહેશે.' દરદીઓને રોજ વાએની ગાળી મેકુચે જ જાય છે. કુસુમને માટે આજની ગોળી : “ દરેક દરદીની જીવવાની ચાવી જ્યાં લગી શકચ છે ત્યાં લગી તેના પોતાના હાથમાં રહે છે. એ જે નિરાશ થઈ ને બેસી જાય તો કાઈ ડૉકટરની દવા કામ નથી આવતી અને એ હિંમત ન હારે તો ગમે તેવી ફાકી પણ અમૂલ્ય દવા ગણાઈ જાય છે. એટલે ત્રણ નિયમ યાદ રાખજે. એક હિંમત હારવી જ નહીં. બીજો જેના હાથમાં નાડ મૂકી