પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી નવી હકીકત જાણમાં આવતાં તેમાં ફેરફાર થવાનો સંભવ રહે છે અને તેથી તે સ્વીકારતાં સાવચેતી રાખવી ઘટે છે. ત્રણ મુક્તિ ' આ જેકે હવે ભૂતકાળની વાત છે; છતાં જે વાંધા એક પત્રલેખકે ઉઠાવ્યો છે અને જેને ધીમે : પડધે છાપાંમાં પણ પડવ્યો છે તેને વિષે બે શબ્દ લખવા ઈચ્છું છું. કરારના રાજકીય ભાગને વિષે તેઓ પૂછે છે : “ એમાં તમે શો લાભ મેળવ્યા? હરિજનાને વડાપ્રધાને આપેલું તેના કરતાં આમાં ઘણું વધારે મળ્યું છે.' મારો જવાબ એ છે કે એ જ ખરેખરા લાભ છે. સરકારી નિણ યની સામે મારો વિરોધ એ હતા કે એણે રાણીને બદલે પહાણા આપ્યા હતા. આ કરારે રાત્રીના ટુકડા આપ્યા છે. હિંદુઓના ભાગની બધી બેક હરિજનાને મળી હોત તો ડો. મું જેની સાથે હું પોતે પણ રાજી થાત. એ સવર્ણ હિંદુઓને અને હિંદુ ધર્મને મેટામાં મોટા લાભ ગણાત. મારે જોઈતું હતું કે જે મારે હજુ જોઈ એ છે તે તો એ કે હરિજને સવર્ણોમાં અને સવર્ણો હરિજનામાં એકાકાર થઈ જાય. મારા એ નિશ્ચિત અભિપ્રાય છેઅને કોઈ પણ નવી હકીકત બહાર આવે તેથી એમાં કશો ફરક પડવાનો સંભવ નથી – કે જાલિમા દલિતાને જેટલું વધારે આપે છે એટલે તેમને વધારે લાભ થાય છે. તેઓ લાંબા વખતથી ચડેલા ઋણ માંથી એટલે અંશે મુક્તિ મેળવે છે. સવર્ણ હિંદુઓ જે આવી નમ્ર, પશ્ચાત્તાપની, ધાર્મિક અને સાચી ભાવનાથી આ સવાલ હાથમાં નહીં લે તો અનશન સપ્તાહમાં હિંદુ સમાજમાં વ્યાપી હતી તેવી ભાવના પ્રમાણે કરારના બાકીના ભાગનું પાલન કદી થવાનું નથી. e રાજાઓને ધન્યવાદ જે રાજાઓએ પોતાના રાજ્યનાં મંદિરે હરિજનોને માટે ખુલ્લાં મૂકયાં છે અને બીજી રીતે અસ્પૃશ્યતાને પોતાના રાજ્યમાંથી દેશવટો દીધેલ જાહેર કર્યો છે તેમને હું ધન્યવાદ આપવા ઈચ્છું છું. હું કહું કે આમ કરીને તેમણે પોતાની વતી તેમ જ પ્રજાની વતી કંઈક પ્રાયશ્ચિત્ત કર્યું છે. મને આશા છે કે આ રાજ્યમાં રહેતા હિંદુઓ આ જાહેરનામાંની કલમેના અમલ કરશે અને હરિજનાને એવી રીતે અપનાવશે જેથી હરિજનાને લાગે કે તેઓ કદી હિંદુ સમાજમાંથી તિરસ્કૃત અને બહિષ્કત હતા જ નહીં. સવ ધર્મની એકતા આપણે આ કરુ છુકાંડની બહુ જ નજીક હોવાથી જોઈ શકતા નથી કે અસ્પૃશ્યતાના આ ઝેરી કીડે એની આંકેલી મર્યાદા વટાવીને કેટલાયે આગળ