પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૫૨ ૨૦ મહાજનના અર્થ [ અમદાવાદના મજૂર મહાજનના સંયુક્ત પ્રતિનિધિમ'ડળ સમક્ષ અપાયેલું વ્યાખ્યાન આ વખતે આપણે પેલા ઝાડની નીચે ખધા મજૂર ભાઈ આની સભા કરવાને બદલે અહીં પ્રતિનિધિભાઈ આની સભા કરી છે. તેનાં કેટલાંક કારણેામાં હું પણ એક કારણ છું. એક વર્ષ સુધી કાઈ પણ જગ્યાએ મહાર ન જવું એ પ્રતિજ્ઞાનું પાલન કરવા પ્રતિનિધિ ભાઈઓને અહીં એલાગ્યા, અને રિપાટ વાંચ્યા. આપણે હરવખત માટી સભાની સાથે પ્રતિનિધિ મંડળની સભા પણ કરવી જ જોઈએ. એથી ચર્ચા થઈ શકે અને સુખદુઃખની વાત પણ શાંતિથી કરી શકાય; જેમકે આજે અહીં ખેંચની ખામતમાં તમારામાંથી એક ભાઈએ સવાલ ઉપાડયા હતા. હું તે આ માખતના ભેમિચે છે. મને જાહેર કામ કરતાં ૩૫ વર્ષ થયાં અને હું ઘરડા થયે. મે ઘણી સસ્થાઓ ચલાવી છે, અને તેના હિસાબ પાઈ એ પાઈના મે રાખ્યા છે. તે છતાંએ કાઈ વખતે કાંઈ રહી પણ જાય, અને માણસ હજાર વસ્તુઓ યાદ રાખે એવું તે કાંઈ ખને જ નહિ, એટલે કાઈ ને કોઈ શકાએ ચાલી આવે. આને એક જ જવામ આપી શકાય, તમારા હિસાબે ખરાબર રહે છે અને ખર્ચ પણ તમારા ઠરાવા મુજબ જ થાય છે, હિંસાખ જોવાના તમારા ધર્મ તમારે અજાવવા જ જોઈએ. તમારું જે કામ કરે છે તે પૈસા લેતા હાય કે ન લેતા હાય પણ તે તમારા નાકર છે. જે સેવા કરતા હૈાય તેમણે તે બેવડા અને સારા હિસાબ રાખવા જોઈએ, જેથી તે પેાતાના અંતરને,