પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮

૧ કર્યું તે વખતે અત્યંત ભીડ હતી. સ્ત્રીએ ઉભરા જતી હતી અને અંદર કરતાં મહાર વધારે ભીડ હતી. તેમાં પુરુષ પણ એટલા બધા હતા, કે આવવા-જવાની જરાયે જગ્યા નહેાતી. હું બહાર ગયા ત્યારે થયેલા ધસારામાં પાંચ-સાત મહેનાને વધતી-ઓછી ઇજા થઈ. તેમાંનાં એક બહેન આપણા શહેરના પ્રતિષ્ઠિત શહેરી શ્રી. મૂળચંદભાઈનાં ધર્મપત્ની છે. તેમને સખત ઈજા થઈ છે અને માનવામાં આવે છે કે તેઓ કદાચ ખચી પણ ન શકે. આપણે તે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ એમને સારું થઈ જાય, અને તે ભયથી વિમુક્ત થાય. આવા બનાવે અનશે કે આવી માર્ટી ઈન્ન થશે તેની કોઈએ કલ્પના પણ કરી નહાતી. જ્યારે લાખા માણસે ભેગા થાય અને કાઈ પ્રકારનું નિયમન કે શાંતિ ન હાય, છતાં પણ ઓછામાં ઓછા અકસ્માતે થાય એ ઈશ્વરની કૃપા જ છે એમ આપણે માનવું જોઈએ, આથી મને દુઃખ તે થાય જ. આવે એક અકસ્માત આલમેાડામાં થયા હતા. એ વખતે મને દુઃખ થયું હતું કે આવી સભાએ ન જ થાય, કે તેમાં જવાનું હું માંડી વાળુ તે કેવું સારું? પણ શાંત થતાં એમ લાગ્યું કે આપણે તે પડતા આખડતા આગળ ધપવાનું છે. એક દિવસ એવા જરૂર આવશે કે જ્યારે આપણે નિયમન શીખી મોટામાં મેટી જંગીમાં જંગી સભામાં શાંતિ રાખીશું અને લાકે મર્યાદા જાળવશે. આદર્શ ભા એવા પ્રકારના આદેશ તમે અત્યારે બતાવ્યા છે. આટલા મધા મજૂરભાઈ અને મહેના હેાવા છતાં સભામાં શાંતિ