પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯

છે. સાશ ઉચ્ચ ગણાતા લેાકની સભામાં પણુ આવી વ્યવસ્થા અને શાંતિ જોવામાં આવતી નથી. તમારી વ્યવસ્થા માટે હું તમને ધન્યવાદ આપુ છું. જ્યારે દશ વર્ષ પહેલાં તમારા પહેલા પરિચય થયા ત્યારના તમે ક્યાં અને આજના કર્યો? હું તમારા વિચાર કરું છું ત્યારે મારું હૈયું ઊભરાઈ જાય છે. હું પરમેશ્વર પાસે માગું છું કે તમારી ને મારી વચ્ચે જે ગાંઠ બધાઈ છે તે વધારે દૃઢ અને તથા તમે એમ માનતા થઈ જાવ કે તમારી અને મારી વચ્ચે કશા પ્રકારને ભેદ નથી. હું શ્રીમતામાં ક્રુ છુ, શેઠિયાઓનુ સ્વાગત પણ મર્યાદામાં રહીને સ્વીકારું છું, પણ મારું મન હંમેશાં તમારામાં જ વસે છે. ઈશ્વર પાસે મારા મેટામાં મેટે આગ્રહુ એ રહે છે કે તમારા- થી મને છૂટા ન પાડે. તમારી સેવા કરતાં મરું એવી મારી પ્રાર્થના છે. ગરીબાનું સ્વરાજ તમારા નિવેદનમાં તમે સાવ યથા કહ્યુ છે કે મારા સ્વમાનું સ્વરાજ એ ગરીબેતુ' સ્વરાજ છે. જે સગવડા રાજા મહારાજાને

  • સેગવવાની મળે તેવી સગવડા ભેગવવાના અધિકાર તમને પણ

મળવા જોઈએ. પણ એને અથ એ નથી કે તમને એમના મહેલે સાંપડે. એ મહેલ સુખ માટે નથી. એમાં કદાચ આપણે ખાવાઈ જઈએ, જે સામાન્ય વસ્તુ ધનિકાને સાંપડે તે તમને સાંપડવી જોઈ એ. જ્યાં સુધી એવું રાજતંત્ર ન ાય ત્યાંસુધી પૂર્ણ સ્વરાજ નથી એ વિષે મને લવલેશ પણુ શ’કા નથી. એ સ્ત્રરાજ કયારે આવશે તે હું, તમે, કે કેાઈ જાણતા નથી. આપણે સૌએ મેળવવા પ્રયત્ન કરવા રહ્યો.