પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬

૨૬ છે. તેને રહેવાનુ ગામની અહાર અલગ, તે બીજા જોડે ભળી ન શકે. ભગવાનનું આપેલું પાણી પણ તે કૂવેથી ભરી ન શકે. તેથી મજૂર સ'ધને મારી પ્રથમ વિનતિ એ છે કે તમે તમારામાં ને હરિજનામાં ભેદભાવ ન રાખો. આ વાત તમને જાણી- મૂજીને કહુ છુ, કેમકે અમદાવાદમાં જે મજૂર મહાજન છે તેની જોડે મારા જેટલે નિકટ સબંધ છે તેટલે ખીજા મજૂરા જોડે નથી. એ મારામાં હિરજના અને બીજા વચ્ચેના ભેદભાવ છે. હરિજન ને ઇતરજન એ ભેદ મજૂરાએ ભૂલવા જોઈએ. મારા વિશ્વાસ છે કે ઈશ્વરની ઇચ્છા હશે તે, મારા મારફતે આપણે સર્વ કામાનું ઐકય સાધી શકીશું, મજૂરામાં તે હિન્દુ, મુસલમાન, સવણ, હરિજન, ખ્રિસ્તી, પારસી, યહુદી, એવા ભેદ હાઈ શકે ખરા ? એવા ભેદ પડ્યા છે તે શરમની વાત છે. તમારું સૌનું કષ્ટ સર્વ સામાન્ય છે. મજૂમાં વર્ણ- ભેદ નથી. એટલે તમે મજૂરા ભેદભાવ ભૂલે ને હિનાને અપનાવા. રજનાને અપનાવશે તે તમે સૌ એક થશે. અસ્પૃશ્યતા મટી જશે તેા હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, એક થઈ તે હળીમળીને રહેતા થશે.” [‘ મજૂર સંદેશ’ તા. ૧૪-૧૨-૩૩ } મારો ઉદ્યોગના ભાગીદારો છે મલમારના હરિજનપ્રવાસ પછી ગાંધીજીએ એક દિવસ મદુરામાં ગાળ્યે, મદુરાના મજૂરાને ઉદ્દેશીને તેમણે કહેલા શબ્દો આપણને પણ તેટલા જ લાગુ પડે છે. દિવસને અંતે થયેલી મજૂરાની સભા ભારે શાંત અને વ્યવસ્થિત હતી અને અમદાવાદના મજૂરાની વ્યવસ્થિત સભાની ગાંધીજીની યાદ