પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૨)

________________

(૧૨) અને મને મળી એક પાઈ. મણી બજા૨ે ગઈ. માણેક બજારે ગઈ. હું પણ ગઈ. મણીએ લીધો મકાઈ દાડો. માણેકે લીધા મકાઈ દોડો. અને મેં પણ લીધા. મણી આવી ઘેર. માણેક આવી ઘેર. હું પણ આવી ઘેર. મણીએ શેકયા મકાઈ દાડા, માણેકે શેકયા મકાઈ દોડો. હું શેકવા ગઈ, તા મારા મકાઈ દાડા બની ગયા. મણીએ એક દાણો આપ્યો. માણેકે એક દાણો આપ્યા. મેં તે ખાધા. મણી ગઈ પાણી પીવા. માણેક ગઇ પાણી પીવા,