આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૯)
(૧૯) મને કેાણ મદદ કરશે? ‘’ બિલાડી ખેાલી, ‘‘હું પુરી નહિ કરું.’ બતક ખાલી, ‘હું પુરી નહિ કરું.’ કબુતર ખેલ્યું ‘‘હું પુરી નહિ કરું.’’ પછી તે નાની મરથી બાલી, “વારૂ, હું પોતેજ પુરી કરીશ.’’ તેણે પુરી કરી. પછી તે નાની મરધી મેલી, “હું પુરી તળું છું. મને કાણુ મદદ કરશે?’’ બિલાડી ખેાલી, ‘હું નહિ તળું.’’ બતક ખેાલી, “હું નહિ તળું.’’ કબુતર ખેાલ્યું, ‘હું નહિ તળું.’’ પછી તે નાની મરધી ખેાલી, વારૂ, ત્યારે હું પોતેજ પુરી તળીશ’’. તેણે પુરી તળી. પછી તે નાની મરધી ખેાલી, ‘હું પુરી ખાઉં છું. મને કાણુ મદદ કરશે?’’ બિલાડી માલી, ‘‘મિયાંઉં! મિયાંઉં!મિયાં! હું! હું! હું!