આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૪)
(૨૪) ઘેટીને એ રૂપીઆ મળ્યા. તે દરેકને અનાજ વેચવાથી બબ્બે રૂપી મળ્યા. વાર્તા દસમી રીંછનું જંગલ એક દિવસ ગાય ખાલી, ‘હું ધાસ જેવા જંગલમાં જાઉં છું.’ બકરૂં માલ્યું, ‘હું પણ આવું છું.’ ′′ ઘોડા માલ્યા, ‘હું પણ આવું છું.’’ ઊંટ મેલ્યું, “ હું પણ આવું છું.’ ગાય ખાલી, ‘‘તા આપણે બધાં જઈએ.’’ ખળદ બાલ્યા, “હું આવીશ નહિ, જંગલમાં રીંછ છે.’’ ગાય ખાલી, ‘હું રીંછથી ખીતી નથી.’’ બકરૂં એલ્યું, ‘‘હું રીંછથી ખાતું નથી.’’ ઘાડા બાલ્યા, “ હું પણ બીતા નથી.’’