આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૩)
(૩૩) નથી, માટે હું રહું છું.’ બળદ ખેલ્યા, ‘‘રામા, રડીશ નહિ. હું ઘણા મોટા અને બળવાન છું, હું ઘેટીને પકડી ઘેર લાવીશ.’’ બળદ ઘેટીની પાછળ દોડયા. અળદ દોડી દોડીને ખૂબજ દોડયા. પણ બળદથી ઘેટી ધેર લવાઈ નહિ. પછી બળદ પણ રડવા લાગ્યા. ત્યાં એક ઊંચું ઊંટ આવ્યું. ઊંટે કહ્યું, “ બળદ, તું કેમ રડે છે. બળદે કહ્યું, “રામા રડે છે, માટે હું રહું છું. રામા રડે છે, કારણ કે તેની ઘૂંટી જતી રહી છે. તે કેમે કરી ધેર આવતી નથી.’’ ઊંટ બોલ્યું, “રામા, તું રડીશ નહિ, હું ઘણું મોટું અને બળવાન છું; હું ઘેટીને ઘેર લાવીશ.’’ ઊંટ ધેટીની પાછળ દોડયું. ઊંટ બહુજ ઝડપથી દોડયું, પણ ધેટી આમ ડે તેમ દોડે, પણ ઘેર આવે નાંહ.