પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૫)

(૩૫) પછી ઘોડા પણ રડવા લાગ્યા. ત્યાં એક આનંદી મધમાખી ઉડતી ઉડતી આવી. મધમાખીને લાગ્યું કે કોઈને પણ દુ:ખ થયું જોઈએ નહિ. તેથી તે બધાંને રડતાં દેખી પેાતે દુખી થઈ. મધમાખી બાલી, “અરે ધાડા, તું કેમ રડે છે?’ ઘોડા ખેલ્યા, “આ ઊંટ રડે છે, તેથી હું પણ રડું છું. ઊંટ ખોલ્યું, “આ બળદ રડેછે, તેથી હું પણ રડુ છું.’ બળદ માલ્યા, ‘‘આ રામે રડેછે, તેથી હું પણ રહું છું.’ રામા બોલ્યા, ‘‘મારી ઘેટી દોડીને જતી રહી છે, તે ઘેર આવતી નથી, તેથી હું રહું છું.’ મધમાખી બાલી, ‘‘રામા, તું રડીશ નહિ. હું બહુ નાની છું, પણ મને થોડું જ્ઞાન છે. હું તારો ઘેટીને ઘેર લાવીશ.’ આ સાંભળી ધાડેા હસવા લાગ્યા. બળદ પણ હસવા લાગ્યા. ઊંટ પણ હસવા લાગ્યું. ધોડે બેલ્યા, “તારાથી આ ધેટી ઘેર જવાની નથો.’’ ઊંટ ખોલ્યું, “તને દોડતાં તે જરાએ આવડતું નથી.’’ બળદ બાલ્યા, ‘તું ધણીજ નાની અને નબળી છે.’’