પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૮૯
 

શ્રી. એસ. એ. આયર પણ જ્યારે હિંદી પ્રજાની આઝાદીની ક્ષુધા પ્રજવલિત રહી ત્યારે હિંદી પ્રજાને સતાખવાની લાડ` લેવલને જરૂર જણાઇ, અને સીમલા ખાતે હિંદી આગેવાનોને મંત્રણાઓ માટે નેતર્યાં હતા; હિંદમાં જ્યારે આ પરિસ્થિતિ હતી ત્યારે પૂર્વ એશીયામાં ખ ઝાદ હિંદુ સરકારની હકુમત વ્યવસ્થિત રીતે ચાલતી હતી. હિંદમાંથી પર- દેશી હુકુમતને નાબુદ કરવાને, નેતાજીના નેતૃત્વ નીચે હિંદીઓ જંગ ખેલી રહ્યા હતા. પ્રચાર ખાતાના વડા શ્રી આયરનું ધ્યાન ત્યારે સીમલા પરિ– ષદની મંત્રણાઓ પર કેન્દ્રિત થયું હતું. આઝાદ હિંદ રેડીયો ઘર મંત્રણાઓથી સતત્ જાગ્રત રહેવું. ઝીણી ઝીણી બાતમી દ્વારા, શાહિવાદી રમતથી નેતાજી' ને પરિચીત રાખવામાં આવ્યા હતા. નેતાજી વાયુ પ્રવચન દ્વારા હિંદીઓને આ શાહિવાદ જાળથી મૂક્ત રહેવાને સૂચના કરતા હતા. લશ્કરી અદાલત સમક્ષ જુબાની આપતાં શ્રી. આયરે ાયું હતું કે, આઝાદ હિંદ સરકારની સ્થાપનાથી, પૂર્વ એશી- ચાના હિંદીઓમાં તેમની માતૃભૂમિની આઝાદી માટે લડવાની તમન્ના જાગૃત થઈ હતી, એટલું જ નહિ પણ હિંદીઓને સલામ- તિની પણ 'ખાત્રો થઈ હતી. આઝાદ હિંદુ સરકારને વકાદાર રહે- વામાં હિંદીએ પોતાની જાતને ધન્ય માનતા. હિંદીએ, નેતા જીના વચને, લક્ષ્મીની જે સરિતા વહાવી છે એ કાઈને પણ આ મુગ્ધ કરે તેમ છે. એક શ્રીમ`ત મુસ્લિમે સરકારની એકને કરોડ રૂપીયા અણુ કર્યાં હતા. ધન જ આપ્યું નથી. પણ સ્ત્રીએ પોતાના ઘગીના ઉતારી ઉતારીને તેનાજીને અર્પણ કર્યાં હતા.’ આઝાદ હિંદ લાકાએ માત્ર અંગ પરથી શ્રી. આયરે પોતાની જુખાનીમાં, ૧૯૪૩ ના ઓગસ્ટ માસમાં જ્યારે બંગાળામાં ભૂખમરા ભયંકર રીતે વ્યાપી ગયા હતા અને