પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૦૫
 

ચી. પ્રેમકુમાર સગા ૧૦૫ પર દુશ્મન સામે લડતા હતા ત્યારે એણે પ્રતિજ્ઞા લીધી કે, જો • પરશું. તે પ્રેમકુમાર સહગલને જ, બીજાને નહિ ! ! એને શ્રદ્ધા હતી કે એના શુદ્ધ પ્રેમનો એકદા વિજય થશે જ. આ જાતની પ્રતિજ્ઞા સામે તેના કુટુંબીઓએ વિરાધ ઉઠાવ્યે. પણ સદ્ભાગ્યે, સહગલને તેઓ નણુતા હતા છતાં દુ:ખ એ હતું કે કાણુ જાણે કયારેય સહગલ પાછે આવશે ? અને પાછો આવ્યા પછી પણ પ્રતિજ્ઞાબદ્ધ થયેલી, કુમારીને પરણુવાને તૈયાર થશે ખરા ? એના માતાપિતાએ તેને ખૂબ સમજાવી પણ એ આળાએ પ્રતિજ્ઞાનો ભગ કરવાના ઈન્કાર કર્યો. ' જ્યારે લાલ કિલ્લામાં, સહગલ સામે મુક્રમે શરૂ થયે ત્યારે તે એની પ્રતિજ્ઞા પૂર્ણ થવાની રહીસહી માસા પણ જતી રહી. છતાં પણ એ બાળાએ હિંમતથી જવાબ આપ્યોઃ સહગલ સિવાય હું કાને પરણીશ નહિ. ’ એનું દિલ અને કહેતું હતું કે ‘ સહગલ જરૂર તને મળશે જ અને દેશભરના પ્રચંડ વિરાધને કારણે આઝાદ ફ્રીજના એ ત્રણે અસરાને મુક્ત કરવામાં આવ્યા, ત્યારે એ બાળાને પેાતાના શુદ્ધ પ્રેમનો વિજય જણાયા હાય તે। નવાઈ નહિ. ' કન્ટ્રલ સહગલ મૂક્ત થયા પછી આઝાદ હિંદ ફોજના સૈનિકાના પ્રશ્ન તે ઉકેલવામાં શકાઈ ગયા છે. તેમણે મેજર જનરલ શાહનવાઝખાન સાથે મહાત્માજીની મુલાકાત લીધી અને ધીમે ધીમે મૂક્ત થઈ રહેલા આઝાદ હિંદ ફોજના સૈનિકાને પુનઃ કામ ધંધે લગાડવાનું કાય, તેમજ જે હિંદ થયા છે તેમના કુટુંબીઓને રાહત આપવાનું કાર્ય જે મહાસભાની દારવણી હેઠળ ચાલી રહ્યુ છે. તેને સંભાળી રહ્યા છે. નેતાજી સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા આજેય મેાજુદ છે. અને ફરીને જ્યારે હિંદની આઝાદી માટે લડવાને મેક્રો મળે ત્યારે મહાસભાની દોરવણી હેઠળ લડવાને તે તૈયાર છે.