પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૦૭
 

શ્રી. પ્રેમકુમાર સાગમ તેની સજાવટ થઈ અને તે જવાને તૈયાર થઈ કે તરતજ તેને રવાના કરવામાં આવી છે. માંડલેમાંની હોસ્પીટલ માટે પશુ જરૂર છે અને જાપાનીઓ પાસેથી એ મળતાં અમે તરતજ તને મેાકલી આપશું. મેચા પરથી પાછા ફરતાં આપણા સૈનિકને એ જોડ કપડાં આપવાની વ્યવસ્થા થઈ ગઈ છે. બુટની દુકાન પણ ઉધા- ડવામાં આવી છે. આપણી મુખ્ય મુશ્કેલી તે સામગ્રી મેળવવાની છે. કાઈ પણ કિંમત આપતાંયે મળી શકતી નથી. અમે અહી અમારાથી અને તેટલું કરી રહ્યા છીએ. આપણા ખિરા- દાની મુશ્કેલીમાં અમે કાંઇ કરી શકતા નથી એવી જે લાગણી પ્રવર્તે છે તે અસહ્ય છે. ડીવીઝન ૧ અને ૨ ને જ્યાં રવાના કરવામાં આવનાર છે એની તપાસ માટે લેક. કુલ હીન્નુર રહેમત ગયા છે. અને એક બે દિવસમાં જ પાછા ફરવાની અમે આશા રાખીએ છીએ. તે પાછા ફરશે કે તરત જ, તને જે કાંષ મદદ થઇ શકે તે કરવાના હું પ્રયત્ન કરીશ. ઈનાયત હસન અને ખારશાદ પ્રત્યે શુભેચ્છા સહિત. તમારા (સહી) પ્રેમ આઝાદ ફાજના સૈનિકાએ મેાચા પર જે વીરત્વભ્રાં સામના કર્યાં હતા તે સબધમાં નલ સહગલ પોતાની સહી સાથેની ડાયરીમાં નીચે પ્રમાણે લખે છેઃ (૧) તમામ સૈનિકાએ સંપૂર્ણ વાદારીપૂર્વક મત- કરણથી પાતાની ફરજો બજાવી છે. ઘણા પ્રસગાએ તેમની ધ્યેય પ્રત્યેની વફાદારી પૂરવાર કરી છે. અને બહાદૂરી પૂર્વક થયા છે. પ્રર્પણુ પ્રસગે તેમની વધાદારી પરત્વે મને શંકા આવી નથી. ....