પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૦૮
 

૧. નેતાજીના સાથીદાશ (ર) કાઈ પણ અમલદારે જરા પણુ કાયરતા બતાવી નથી અને અણીના પ્રસંગે તેઓ ખૂબ જ વીરતાથી લડ્યા છે. તા. ૨ જીના રાજ જ્યારે દુશ્મને આપણા મથકા સુધી પહેાંચ્યા ત્યારે લેક, યાસીનખાને જાતે ગોળીબાર કર્યો. દુશ્મનની યાંત્રિક તાપાના મારા વચ્ચે તે આપણા મથકે પહોંચી જઈને ત્યાંના આપણા સૈનિકાને હિંમત આપતા રહ્યા. તા. ર૯ મીની રાત્રે પણ એવી જ વીરતાથી લડયા હતા. એસ, એ. અબ્દુલાખાનને તેની વીરતા માટે વીર-એ- હિન્દતા ઇલ્કાબ એનાયત કરવાની ભલામણુ કરવામાં આવી છે. તેએ અને એસ. એ. અબ્દુલ હકીમ હંમેશાં મુશ્કેલ પરિસ્થિ- તિમાં ચોકી કરતા રહ્યા છે. તા. ૩ જીની રાત્રે લેક. ગંગાસીંગે ૪૫ સૈનિકા સાથે આપણા કરતાં બઢતી તાકાતવાળી દુશ્મન ટુકડી પર છાપા મા અને તેને ભગાડી મૂકી. (૩) દુશ્મનના સામના કરતાં કાઇ પણ સૈનિકે કાયરતા પિછાની નથી. આપણા થાણા પર આપણા કરતાં વધુ તાકાત- વાળી દુશ્મન ટુકડીએ હુમલે કર્યો ત્યારે એક પણ વ્યક્તિ પોતાના સ્થાન પરથી પાછી હઠી નહતી આપણા મર્યાદિત શસ્ત્રો અને સંખ્યાબળ સાથે આપણે બઢતા બળ અને સખ્યા- વાળી દુશ્મન ટુકડી પર હુમલે કર્યાં ત્યારે પણ એક પણ સૈનિક હતાશ થયા નહતા. જ્યાં સુધી ટુકડી દુશ્મનને મુકાબલે કરતી હતી, ત્યાં સુધી હતાશા ફેલાવા પામી નહતી એટલુંજ નહિ પણ ખ્ખા ટુકડી વીરતાથી લડી હતી, એનું નિશ્ચય બળ અજોડ હતું. વીકારી કેપ્ટન ડીવીઝનના લેક અનુઝુકા આ વીરતાથી આશ્ચય સુગ્ધ બન્યો હતો. તેણે મને જણાવ્યુ' હતું કે, દુશ્મનની આટલી માટી તાકાત સામે માઝાદ ફાજના સૈનિકોના એ અત્યાર સુધીના