પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૦૯
 

શ્રી. પ્રેમકુમાર સહમત ૧ જગામાંના મોટામાં મેટા જગ હતા. જે વીરતાથી એ ટુડી લડી હતી તેની જાપાની ટુકડી પર ભારે અસર થવા પામી હતી. અને નેતાજી સુભાષચંદ્ર એઝ પર એ અભિપ્રાય માકલી આપવાની તેણે પાતાની ફોજના વડાને વિનંતિ કરી હતી. આમ છતાં જે નિરાશા, આપણી ફાજમાં છવાઈ છે તેનું મુખ્ય કારણ તે નીચે મુજબ છે. (૧) ટકી ધરી રાજ્યે વિરુદ્ધ જોડાયુ તેની કેટલાક મુસ્લિમ સભ્યો પર ઘણી ખરાબ અસર થવા પામી છે, ટકીને યુદ્ધમાં જોડાવા માટે કેમ ફરજ પડી તેને સ્પષ્ટ ખ્યાલ આપવાના આપણા પ્રયાસા છતાં પણ મુસ્લિમ એફિસરો એમ માને છે કે ટકી જે સત્તા સાથે જોડાયુ છે તેની સામે લડવું એ ઇસ્લામના દ્રોહ. કરવા સમાન છે. (૨) આપણા અમલદારો અને સૈનિકામાં અંતિમ વિજય પરત્વે અવિશ્વાસ આવતા જાય છે. તેઓ એમ માની જ બેઠા છે કે એગ્લા–અમેરીકનના વિજય થવાના છે એટલે હવે લડત ચાલુ રાખવાના કોઇ નથી. (૩) ખાસ કરીને આ મેચા પરના સૈનિકા અને અમલ-- દારામાં એવી માન્યતા દ્રઢ થતી જાય છે કે, જે દુશ્મન પાસે લશ્કરી બળ, શસ્ત્ર બળ આપણુા કરતાં અનેક ગણું વધારે છે અને જેને ખાપણામાંથી નાસી છુટેલા અમીચાના સાય છે, તેમની સામે હવે લડત ચાલુ રાખવાનો કાઈ ખ નથી. સામાન્ય દિવસમાં આમાંના મોટા ભાગના અમલદારા આવી દાખારી. કરવાને પ્રેરાત નહિં પણ જ્યારે તેમણે પોતાના કરતાં. અનેકગણી તાકાત સામે જે ત્યારે લડત ચાલુ.