પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૨૧
 

સુખાનીંગ બીલાન ૧૧ ખેડા કર્યો અને ચીલેરસ્ટાર ખાતેની પેાતાની ફાજ સાથે જવાના પ્રયાસ કર્યાં. એ પ્રયાસમાં કૅપ્ટન હબીબુ રહેમાન પશુ જોડાયા. તેમણે પણ ચાલીશેક માણુસેને એકત્ર કર્યાં પણ ચીલેાર સ્ટાર અને છત્રાનું તે! પતન થઈ ગયું હતું. એટલે તેઓ બન્ને નાની એટમાં બેસીને પીનોંગ જવા ઉપડયા, પણ ત્યાં સમાચાર મળ્યા કે પોનાંગ તે ખાલી થઇ રહ્યું છે. દરમિયાન ધીલેનને નીમાંગ ખાતેના પૂલનું રક્ષણ કરવાની ક્રૂરજ સુપ્રત થઇ અને છેલ્લી ઘડી સુધી તેનું રક્ષગુ કરવાના પ્રયાસ કર્યો; પણ જ્યાં સામ્રાજ્યની તાકાતનાં વળતાં પાણી થયાં હતાં, ત્યાં ધીલેનને। પુરુષાર્થ શા ખપના ? એ પહેલાં તો સીમાપેાર પડયું હતું અને હિંદી ફોજોને, જાપાનના હવાલે કરવાને ફેરાર પાર્કમાં ૧૭ મી ફેબ્રુઆરી ૧૯૪૨ ના રોજ જમા કરવામાં આવી હતી. ધીલેન એ વખતે જ પેાતાની ફોજ સાથે જોડાઈ ગયા. શરણાગતિ પછી લશ્કરી શિસ્ત અને નૈતિક બળ એટલી હદે તૂટી પડયું હતું કે સૈનિકે પોતાના અસરો પર હુમલા ફરી રહ્યા હતા. [ ૨ ] કેપ્ટન મેહસિ ંહ પ્રત્યે ધીલાન બહુ માનની દૃષ્ટિએ જોતા હતા. માહનસિંહની શક્તિમાં તેમને વિશ્વાસ હતે. મેાહનસિંહ આઝાદ હિંદ ફોજની રચના કરતા હતા તે અંગે ધીલાને કલાકા સુધી તેમની સાથે ચર્ચા કરી અને ચર્ચાને અંતે તેમણે આઝાદ હિંદ ફોજમાં જોડાવાના નિશ્ચય કર્યાં, પત્તુ એ નિશ્ચયને અમલમાં સૂતાં પહેલા એક પ્રશ્ન તેમની સમક્ષ ઊપસ્થિત થયા. લશ્કરમાં જ્યારે તેઓ જોડાયા, ત્યારે તેમણે રાત્નને વાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે પહેલું શું? રાજા કે દેશ? વાઘરીઢાના પ્રત્યે પહેલી, રાજા પ્રત્યે કે દેશ પ્રત્યે ? અને ખૂબ વિચારણાને