પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૨૩
 

ક્રુષ્ણક્ષસીંગ ધીદ્યાન રા મુલાકાતે ધીલાન પર જાદુઇ અસર થઈ. ધીલેનને ત્યારે જણાયુ હુ એમના હૃદયના ધબકારાને સમજનાર નેતાજી - માત્ર એક જ છે. ધીલેાનની લાગણીઓને નેતાજી સમજી શકયા હતા. નેતાજીએ ધીલેાનને પૂછ્યું` ' તમે શું પસંદ કરી છે? સ્ટાફ ઓફિસરશીપ કે કન્ડિગ ? . ધીલેાનને સ્વતંત્રપણે પેાતાનુ` શૌય બતાવવાની તક શ્વેતી હતી. એ તક એમને મળી અને કમાન્ડિંગની પસંદગી કરી. નેતાજીએ ‘નહેર બ્રિગેડ ' ના કાર્યન્ડંગ ઓફિસર તરીકે ધીલેનની પસંદગી કરી. એ નહેર બ્રિગેડ ત્યારે મેરચા પર લડી રહી હતી. ધીલેાને પોતાની બ્રિગેડને ચાર્જ ગ્યાન ખાતે મેજર મહેબુબ પાસેથી સંભાળી લીધેા. માત્ર બ્રિગેડને જ યાજ નહિ પણ તેની સાથે જ બ્રિટિશરોના ભેાંબમારાના ભાગ અનેલાએ પણ હવાલે થયા. જ્યારે ધીલેને નહેર બ્રિગેડના ચાર્જ લીધે ત્યારે એની સ્થિતિ વિકટ હતી. સૈનિક પાસે પૂરતાં વસ્ત્રો નહતાં અને યુદ્ધ માટેની તમન્ના ભરી હોવા છતાં પૂરતી શસ્ત્ર સહાય મળી નહતી. શિસ્ત અને નૈતિક બળના અભાવ હતો. કેટલાક મતભેદો પણ મેાબૂદ હતા. બીલેાન તરત જ પરિસ્થિતિ સુધારવાના અને શિસ્ત તેમ જ નૈતિક બળ ઊંચું લાવવાના કામમાં લાગી ગયા. સૈનિકાને એકત્ર કરીને તેમણે ભાષા આપવા માંડયાં, વ્યક્તિગત સૈનિકાના સંપર્ક સાધવાનું શરૂ કર્યું અને તેમની કરિયાદો પર પૂરતું ધ્યાન આપવા માંડયું.

  • તમારે જે પાછા ફરવું હાય તો પાછા જઈ શકે છે !”

એવી સાફ સાફ વાત ધીલાને, સૈનિકો સમક્ષ કરવા માંડી. દરેક એસિશ સાથે વ્યક્તિગત સપર્ક સાધવા માંડયા. દરેકની તીખી સારવાર પર તેમણે પૂરતું ધ્યાન આપવા માંડયુ. અને પરિણામે નહેરૂ બ્રિગેડ વધુ સશક્ત અને વધુ સર્ગાક્રુત ખની શકી.