પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૨૪
 

K નેતાજીના સાથીદારા અઠવાડિયામાં એક દિવસ - જવાના કા દીન ' તરીકે ઉજવવા માંડયો. એ દિવસે અદનામાં અદના નિકથી માંડીને ક્રન્ટિંગ સિર ધીલાન સુદ્ધાં સાથે જ ભેાજન લેતા, ક્યારેક ધીલેાનની કાવ્યપંકિતમાંથી વાતાવરણ ઉત્સાહભર્યું. જેમભર્યું બની જતું હતું એ દિવસનું સૂત્ર હતું! ખૂનકા બદલા ખૂન, ખૂન, ખૂન. જાપાની અ સરની દરમિયાનગીરી ધીલેાન કયારેય ખગ્લાસ કરી નથી. એક રાત્રે જાપાનિઝ અસર ધીમેનની છાવણીમાં ધસી આવ્યા. ધીલાને તેમને સભળાવી દીધું, અઅધડી તમે ચાલ્યા જાવ નહિ તો મારા સંત્રી તમને ઠાર કરશે' અને તેઓ ચાલ્યા ગયા. એક વખત જાપાનિઝ અમલદારોએ મિઝ સત્તા- વાળાઓને વિન ંતિ કરી કે કૃપા રીતે ચોકકસ ઇમારત આઝાદ હિંદ ફોજવાળા મેળવી લે નહિ એ જો.' ત્યારે મિઝ સત્તાવાળાઓએ જવાબ દીધો કે તમે લ ધીલેાનને સીધા મળેા. પણ તેને ડર હતા કે કર્નલ ખીલેશન જાપાનિઝ અફસરોની દરમિયાનગીરી સહન કરતા નથી, એટલે તેમનું અપમાન થઈ એકરશે. નહેરૂ બ્રિગેડની શિસ્ત ધીમે ધીમે સ ંતોષકારક થતી જતી હતી, પણુ શસ્ત્રસરંજામની દૃષ્ટિએ હાલત ઘણી કંગાલ હતી. સ્ટાક અને ઓફિસરોની ત`ગી નડતી હતી, શિતગના ન હતી. પટાએ નહતા અને શસ્રા માટેનાં વધારાનાં એજારા પશુનહતાં. એ મેટર ફક્ત હતી. તે ણુ ગમે ત્યારે અટકી જાય તેવી. નેતાજીનો હુકમ મળ્યો ધરાવદી નદીની પશ્ચિમે પેગાનની સામે રક્ષણાત્મક હરેાળ ઊભી કરી. આ મથકેથી કલ ધીલેન ૬૦ માઇલ દૂર હતા અને તેમની પાસે ૩૭ બળદ ગાડાં જ પસાર થવાનુ હતું અને વાહનમાં હતાં અને એક પૂલ પરથી જાપાનિઝોના વડા મથક સાથે કે આઝાદ હિંદ ફોજના વડા મથક સાથે સપર્ક સાધવાને માટે કાઈ માત્ર પશુ ન હતા, પણુ નેતાજીએ જે હુકમ મેક્લ્યા હતા તે મળ્યે, તા. ૨૯ મી