પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૨૫
 

સુબ્બાસીગ ચીલેન ૧૧૪ જાન્યુઆરી ૧૯૪૫ના રાજા જ્યારે એ હુકમમાં જણાવવામાં માન્યું હતું કે તા. ૨૦મી જાન્યુઆરી ૧૯૪૫ પહેલાં એ સ્થાન ખજે કરી લેવું જોઇએ. આમ જે તારીખે એ સ્થાન કબજે કરવાનું હતું તે તારીખ વીતી ગયા પછી નવ દિવસે એ હુકમ મળ્યોઃ એ વખતે કલ પીલેાન ગળાના દર્દથી પીડાતા હતા અને તેમની મેાટર ખોટકાઇ ગઇ હતી. પરિસ્થિતિ અગડતી જતી હતી. જંગ દરમિયાન નહુ બ્રિગે- ડના ૮૦૦ માસેમાંથી ૨૦૦ જેટલા ચૂના અને પ્રથમપંક્તિના સૈનિક માર્યા ગયા હતા. આઝાદ હિંદીને માટે હવે વિજય કરતાં ટકી રહેવાના અને દુશ્મનો સાથે ટક્કર લેતાં રહેવાને જ પ્રશ્ન હતા, પણુ દુશ્મન ફ્રેશને આગળ વધતી હતી. ખીજી બાજુ પાનિઝ ફેાજો પણ મારચાઓ પરથી પીછેહઠ કરતી હતી. મેમા પર નિરાશા ફેલાઈ હતી. અધૂરાં સાધના ખતે બીજી અનેક મુરલીઓ વચ્ચે જીવતાં આઝાદ હિંદ ફોજના સૈનિકને લલચાવીને ફાડવાનો પ્રયાસ પણ દુશ્મન રાજને તરફી. થયા હતા. અલબત્ત આ પ્રયાસના કેટલાક ખરાબ પ્રત્યાધાતા તા પડયા અને કેટલાક સૈનિકા આઝાદ હિદ ફાજમાંથી નાસીને દુશ્મનને પણ મળી ગયા હતા. એની અસર આઝાદ હિંદ ફોજ પર સમગ્ર રીતે નૈતિક ખળ તાડવામાં સફળ થઇ હતી. `લ શાહનવાઝે પણ હવે તો શરણાગતિ સ્વીકારી હતી. એ જોતાં તેમ જ હવે પટાયેલી પરિસ્થિતિમાં લડત ચાલુ રાખવાન ને કાઈ અથ નથી એવી પ્રતીતિ કર્નલ ધીલેાનને થવા લાગી. દરમિયાન જાપાની સેનાપતિએ દુશ્મન વધુ થાણાઓ કબજે કરતા કરતા આગળ વધી રહ્યો છે. તેવા સમાચાર પહેોંચાડયા એના પરિણામે કનલ બીલાને, શરણાગતિ સ્વીકારવાના નિરૃચ કર્યાં અને નદિકના મિત્રદળાના સેનાતિ પર નીચે મુજબનો પત્ર મેકિન્શ્યો