પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૨૬
 

285 પ્રતિ, નેતાજીના સાથીદારો મિત્રદળાના સેનાપતિ જોગ, હું મારા અક્સા અને સાથીદાર સાથે, યુદ્ધ કેદી તરીકે શરણે આવવાને તૈયાર છીએ. (સહી) જી. એસ. ધીલેન કલ મિત્રદળના સેનાપતિ કÖલ ધીલેાનની માગણીના સ્વીકાર કરતાં ઘડી પણ અચકાય શા માટે ? તેમણે તરત જ કેનાલ ધીલેાનને જવાબ આપ્યા અને ફલ ધીÀાન સહિત આઝાદ હિંદુ ફેજના સૈનિકા, મિત્રદળના સેનાપતિને શરણે થયા. કુલ પીલાનને તેમના સૈનિકોથી જુદા પાડવામાં આવ્યા અને ત્યાંથી કદી હાલતમાં રંગુન લઈ જવામાં આવ્યા. એમની પહેલાં જ મેજર જનરલ શાહનવાઝને દિલ્હી લઇ જવામાં આવ્યા હતા. કાઁલ ધીલેાનને પણ રંગુનથી દિલ્હી લઇ જવામાં આવ્યા અને ત્યાં દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાં મેજર જનરલ શાહનવાઝ અને ફલપ્રેમ સહગલ સાથે અટકાયતમાં રાખવામાં આવ્યા. હિંદી સરકારે ત્રણે અફસર સામેના કેસ ચલાવવા માટે, લાલ કિલ્લામાં જ લશ્કરી અદાલતની સ્થાપના કરી. આ ‘સુકમાએ હિંદ ભરમાં ભારે રાષ પેદા કર્યાં, મહાસભાએ ત્રણેના અચાવ માટે ચૂનદા ધારાશાસ્ત્રીઓની એક કમિટી નીમી એ બધી વિગતો આગળનાં પાનામાં આપવામાં આવી છે. લશ્કરી અદાલત સમક્ષ, કેનન બીલાને નિવેદન કરતાં જણાવ્યુ હતું કે: