પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૨૯
 


૧ હતા. આથી હું ઘણા યુદ્ઘકેદીઓને પૈસા અને બીજી સામગ્રી આપી થયા હતા અને હિંદીઓનું સ્વમાન સાચવી શક્યા હતા.

જાપાનિની સજા પામેલા ધણા નારિકાને મેં બચાવ્યા હતા. હિંદનાં શહેરા પર એખવાં ચલાવતા જાપાનિને અટકાવ્યા હતા. આ સેના માટે દૂર પૂર્વની હિંદીમાએ કામચલાઉ આઝાદ સરકારના ફાળામાં કરાડે રૂપિયા ભરીને કદર કરી હતી. (૩) કુલ ગુરુમ્ભક્ષસીંગ લીલાને, રમેરચે જે વીરતા બતાવી, જે ખમીરી તેમના સાથીદારાએ બતાવ્યુ અને આઝાદ હિંદ ફોજના નામ પર યશકલગી ચઢાવી, એથી સર સેનાપતિ નેતાજી સુભાષ અને અપાર આનંદ થયા હતા; અને તેમણે કર્નલ પીલેાનને અભિનદનપત્ર પાા હતા. એ અભિનદન- પત્ર અને ફલ ધીલેાનને પ્રત્યુત્તર, કર્નલ પીલેાનના હૈયાની વના ધોતી કરે છે. સદર્ દર્ફતર અલ કમાનઃ આઝાદ હિંદ ફોજ મેજર જી. એસ. ધીલેાન, જય હિંદ. ૨ગૂન ૧૨ માર્ચ ૧૯૪૫ તમારી ફાજ અને તમે જાતે જે કાર્ય કરી રહ્યા છે. તેને હું ખૂબ રસપૂર્વક નિહાળી રહ્યો છું અને કટોકટીની પદ્મ તમે જે બહાદુરીથી, મમતાપૂ સામને કરી રા ો, એ માટે તમને હું મુબારકબાદી આપું છું, હાલની કેટોકટીની પળે તમારામાં અને તમારી પડખે ઊભા રહેનારાઓમાં હું મારા પૂર્ણ વિશ્વાસ જાહેર કરું છું. આ ઐતિહાસિક લડતમાં વ્યક્તિગત રીતે આપણું ગમે તે થાય, પણ જગત પર એવી કાષ્ટ શક્તિ અસ્તિત્વમાં નથી કે t