પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
નેતાજીના સાથીદારો
 

. નેતાજીના સાથીદારશ જે હિંદને હવે વધુ વખત માટે ગુલામીમાં રાખી શકે. આપણે તા રહીએ તે કાય કરતા રહીએ અથવા તે। લડતાં લડતાં આપણે મૃત્યુ પામીએ, પણું હરેક સોંગામાં આપણે એટલા તા સપૂર્ણ વિશ્વાસ રાખવાનો છે કે આપણે જે કાને માટે લડી રહ્યા છીએ તેની સિદ્ધિ અનિવાય પણે ચાક્કસ છે. હિંદની આઝાદી પ્રત્યે ઇશ્વર અંગુલિનિર્દેશ કરી આપણને માર્ગ બતાવી રો છે, આપણે માત્ર આપણી ફરજ બજાવવાની છે અને હિંદની માઝાદી માટેની કિંમત ચૂકવવાની છે. અમારાં હૈયાં, તમારી અને આપણા રાષ્ટ્રની ગુલામીની જ જીરે તેાડવા માટેની આપણી લડતમાં જેઓ તમારી સાથે ઊભા છે, તે તમામની સાથે છે. મહેરબાની કરીને તમારા હાથ નીચેના તમામ એક્રિસરા અને સૈનિકાને મારાં હૃદયપૂર્વકનાં અભિનંદન પાઠવશે, તમને પણ મારાં અતઃકરણપૂર્વકનાં અભિનંદન. ક્ષિરના આશિર્વાદ તમારા પર ઊતરી રહે અને વિજયશ્રીને વા. જયહિંદ (સહી) સુભાષચંદ્ર બેઝ આ પત્રના પ્રત્યુતરરૂપે કન લ ધીલાને નેતાજી સુભાષચંદ્ર ઓઝ પર લખેલેા પત્ર નીચે મુખ્મ છે. વ્યારા નેતાજી, જહું માં ૨૦ માર્ચ ૧૯૪૫ આપના તા. ૧૨ મી માર્ચ ૧૯૪૫ના પત્ર મળ્યો. પત્રમાંની વિગત જાણી. મારી લાગણીઓ તા, મારા અશ્રુ દ્વારા જ જાણી શકશે. મારા પ્રત્યે અને મારા સાથીએ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરવા માટે હું આપના અંતઃકરણપૂર્વકના ભાભાર માનું છું