પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૪૦
 

૧૪. નેતાજીના સાથીદારા કદાચ ખારાક સામગ્રી આપે પણ તેમનાં અપમાન ભૂલાય તેમ નથી અને અમિઝા સ્વમાનને ઘણું મહત્ત્વ આપે છે. ૨૧ માર્યાં યુનીટ નં. ૪૫૩ની આપણી સ્થિતિને અર્મિઝ જામે દુશ્મનને ખ્યાલ આપી દીધા છે. એટલે આપણા યુનીટ પર દુશ્મને સખ્ત તાપવા, એબમારો અને મશિનગનના મારા કર્યાં. ચાર કલાક સુધી આ હુમલે ચાલુ રહ્યો. આમ છતાં આપણે એક જ માણસ બાયલ થયા. આપણી રક્ષણાત્મક હરાળની સંગીનતાના એ પૂરાવા છે. પ્રતિ, કુલ શાહનવાઝખાન વાના, લેફ્ કČલ જી. એસ. લીલાન કેપ્ટન મહમદ હસનની ગેરહાજરીનૌ સૈન્ય પર્ કાઈ અસર થવા પામી નથી અને નૈતિક બળને પણ કાંઇ અસર થવા પામી નથી. માગલી હરાળ પુર અમે યુદ્ધ ચાલુ રાખવાના છીએ. જ્યાં સુધી ધ્યેયની સિદ્ધિ ન થાય ત્યાં સુધી અમે આરામને જાણુતા નથી. આઝાદ હિદ ફેાજની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે અમે અમારા પ્રાણ હોમી દઈશું. અમને પાણી મળે કે ન મળે, અમને ખારાક મળે કે ન મળે, પુત્યુ અમારી લડાયક શક્તિને અમારા ખમીરને તેની કાઈ પરવા નથી. કૅપ્ટન ચંદ્રભાણુ, લે. ખાન મહમદ અને લેક. કરતારસીંગ અને મારો સ્ટા, હું આપને સ્થ્યમારા લાહીના છેલ્લા ટીપાં સુધી લડી લેવાની જે ખાત્રી આપી રહ્યો છુ તેમાં સાથે છે. જયહિ (સહી) જી. એસ. ધીલેન લેક કલ