પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૪૩
 

શ્રી. જગન્નાથરાવ ભાસત ૧૩ જ્યારે લશ્કરી અદાલત સમક્ષ મેજર જનરલ શાહનવાઝ અને તેમના એ સાથીદારો સામેના કેસ ચાલી રહ્યો હતા, ત્યારે હિંદી પ્રજાએ ઉઠાવેલે અવાજ, અને મેહમ્મતથી મુગ્ધ બનેલા કલ ભેંસલેએ પોતાના સાથીએ સમક્ષ ઉપરના શબ્દો ઉચ્ચાર્યાં હતા. આઝાદ ફાજ પ્રત્યે જેમ હિંદી પ્રજાના દિલમાં, પ્રેમનાં ગડાં મૂળ ન ખાયાં છે તેવી જ રીતે આઝાદ ફાજના અદનામાં અદના સનિકા પ્રત્યે પણ હિંદી પ્રજાના દિલમાં પ્રેમભાવના લફાય છે. કુલ જગન્નાથરાવ બાંસલે આઝાદ હિંદ સરકારની રચનામાં જેવીરાએ ભાગ લીધા અને જેમણે આઝાદ હિંદ સરકારની રચનાને કામયાબી અપાવી, એટલુ` જ નહિં પણ આઝાદ હિંદ સરકાર વ્યવસ્થિત રીતે, જગતની બીજી સરકારોની માફ જ પેાતાનું તંત્ર ચલાવે તેની પ્રતિષ્ઠા કાયમ રહે અને જગતના બીજા દેશમાં એને કાષ્ટ ‘પૂતળા' સરકાર તરીકે માનવાને જા પણ લલચાય નહિ એ જોવાની જેમણે તકેદારી રાખી એવા નેતાજીના નિકટના સૂના સાથીદારોમાંના એક હતા. સદ્ભાગ્યે આઝાદ હિદ ફેાજની રચનામાંકન લ જગન્ના થરાવ ભોંસલે પહેલેથી જ સંકળાયેલા છે. સીગાપારના પતન પછી કૅપ્ટન માહનિહતે હાથ જ્યારે આઝાદ હિદ ફાજની રચનાનાં સૂત્રેા જાપાની સેનાપતિએ મૂક્યાં, ત્યારે પશુ કલ ભેાંસલે તેમની સાથે હતા, એ ફેજનું વિસર્જન થયું અને બીજી માઝાદ હિંદ ફોજની રચના થઇ, નેતાજીએ તેની જગતને જાણુ કરી ત્યારે કન લ ભેાંસલે મેાદ હતા. ' એમના દિલને ચેટ લાગી ગઈ હતી, બ્રિટિશરા, હિદીને -મરીખ ગાયના ટાળાની માદક હાંકીને જાપાની સેનાપતિને સુપ્રત