પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૪૫
 

શ્રી. જગન્નાથાવ બેસી 2114 દહેરાદુનની શાહી લશ્કરી શાળામાં તાલીમ લેવા માટે દાખલ થનારાઓને માટે ચોક્કસ નિયમનેા હોય છે. હિંદની લડાયક ખમીરવાળી મેામાંથી, ચૂંટીને પસંદ કરવામાં આવેલા જીવાનાને જ ત્યાં દાખલ કરવામાં આવે છે. ખાસ કરીને પંજાબ માંથી એ શાહી લશ્કરી શાળામાં વધુ ભરતી કરવામાં આવે છે. મરાઠાઓને માત્ર એક જ બેઠક આપવામાં આવેલી અને એ એઠક માટે પણ સ્પર્ધામે થતી હતી. એટલે જગન્નાયરાવને વહેલી ઊ'મરે ત્યાં દાખલ થવાની જે તક મળી એ પ્રસંગ તેમને માટે જ નહિં પણ તેમના કુટુંબને માટે આનદજનક હતા. ભોંસલે કુટુંબની પ્રતિષ્ઠા અને સાવ તવાડીના વહિવટદારાની કાળજીને પરિણામે જ જગન્નાથરાવને પરવાનગી મળી હતી. દહેરાદુનની લશ્કરી શાળાના અભ્યાસ પણ તેમણે કુશળતાથી પૂરા કર્યાં. એ અભ્યાસકાળ દરમિયાન તેમણે બતાવેલી કુરાળતાને પરિણામે શાળાના અધિકારીનાં દિલ જગન્નાથરાવે જીતી લીધાં હતાં. શાળાના અધિકારીઓએ જગન્નાયરાવની ભાવિ કારકીર્દિ માટે ઊંચી માશાએ વ્યક્ત કરી હતી. રાજયશી ખમીર અને લડાયક પ્રકૃતિએ જગન્નાથરાવ ભેસલેને શાળાના અન્ય વિદ્યાથી એ કરતાં ક્ષમણી સ્થાન અપાવ્યું હતું. શાળામાં તેમના સહાધ્યાયી- આમાં મુખ્યત્વે પંજાબના શીખ જીવાના હતા. અને સાચે જ, તેમની ઉચ્ચ કારકીર્દિની શરૂઆત શાળા જીવન દરમિયાન જ થઈ હતી. અભ્યાસ પૂરા થતાં જ જગન્નાથ- રાવતે ઇંગ્લેન્ડની સેન્ડહસ્ટ` મિલિટરી એકેડેમીમાં ઉચ્ચ ક્ષાની લશ્કરી તાલીમ લેવા માટે મેકલવાનું નક્કી કરવામાં આવ્યું. જ્યારે તેમને ઈગ્લાંડ જવાને વિદાય આપવામાં માવી, ત્યારે તેમને એવા શબ્દથી વિદાય આપવામાં આાવી હતી કે, ૧૦