પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૫૮
 

પત નેતાજીના સાથીદારો આાઝાદ હિંદુ સરકારને અણુ કરું છું' એ મિલ્કત ભલે ગમે તેટલી હાય, મને મેાટા આંતાવાળી રમે - કરતાં આવા કૂકીરીની વધારે જરૂર છે. ‘ નેતાજી ! એક લાખ !' ૫૦ હજાર ખેલનાર વ્યક્તિએ કરીને અવાજ કર્યો. . એક લાખ નહિં, સંપૂર્ણ બલિદાન ! મનેા સબ ફકીર, જરા સબ ન્યૂછાવર' કરીને તેનાજીની વાણી લાઉડ સ્પીકર પરથી ગઈ ઊઠી. • નેતાજી! એ લાખ. . • એ લાખ નહિ! સબ ન્યોછાવર કરે. ' નેતાજી થય માગણી કરી રહ્યા હતા. સભા વિસ્મિત વને આખાય પ્રસંગ નિહાળી રહી હતી. એ વિરાટ સભાને છેલ્લે ખૂણે બેઠેલા એક મામુલી હિંદી સભાને વિધીને નેતાજી પાસે આવી રહ્યો છે. સહુની આંખે એના પર મડાઈ રહી છે. નેતાજી પાસે જઇ પહેાંચવાને ઉત્સુક અનેલા એ માનવીને માટેનો માર્ગ માળા થઇ રહ્યો છે. શ્વાસસલાએ માનવી વિરાટ સભાને વિધીને આખરે નેતાજી પાસે આવી પહોંચે છે, નેતાજીના કદમને સ્પર્શી કરે છે. એ કરલિએ પાતાનાં નયનોને સ્પર્શે છે, નેતાજી તેને વહાલથી પેાતાની પાસે બોલાવે છે. મંચ પર અને લેવાને માટે પેાતાના હાથ આપે છે. જાણે નેતાજીના સહારે જીવન ધન્ય બનાવતા હાય એમ એ માનવી મચ પર આવીને નેતાજી સમક્ષ ઊભા છે. નેતાજી! મારી તમામ સૂડી છાપતે અણુ કેરું ધ્યુ. ' ધીમેથી તેણે એ શબ્દો ઉચ્ચાર્યાં.