પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૫૯
 

ઍટાઈપત્તિ ને નેતાજીએ તેને ાલિ’ગન દીધું. ‘જયહિંદુ’ કરીને નેતા- જીએ તેને ધન્યવાદ દીધા અને સભાને ઉદ્દેશીને કહ્યું, ‘ આ મારા દેશનો ગરીબ બિરાદર, પેાતાની પસીનાની, પરિશ્રમની કમાણી આઝાદ હિંદ સરકારને અર્પણું કરે છે. એની મૂડી કેટલી હશે એની મને પરવા નથી, પણ એના દિલની તમન્નાને હું આવકારું છું. તમારા બધા પાસેથી હું જે માણું છું તે આ જુવાને જે આપ્યું તેઃ તમે આપી ? કાણુ હજી ખચકાય છે? શા માટે ખચાય છે? તમારી માતૃભૂમિ જ્યારે પેાતાની વ જૂની ગુલામીની ખેડી તાડવાને અધિરી બની રહી છે. તમારા દેશમાં તમારા આગેવાન, મહાત્માજી જેવા વદનીય આગેવાને જ્યારે કારાગારમાં પડયા છે અને હજારા જ્યારે જાન ફેસાનીનો જંગ ખેલી રહ્યા છે, ત્યારે તમને હજી તમારી લક્ષ્મીને માહ ?° હવે મૈત્તાજીની વાણીમાં વધુ ઉગ્રતા હતી, સભાજના સ્તબ્ધ બની રહ્યા હતા. એને મોટા સમુદાય નેતાજીની વાણી ઝીલવાને જમા થયા હતા. નેતાજીની ઝોળીમાં સ્ત્રીઓએ પણ પેાતાના હિસ્સો અત્યાર સુધી આપ્યો જ હતા, પણ હવે તે નેતાજી સČસ્વનુ અલિદાન માગતા હતા. પોતાની જીવનભરની કમાણી આપી દેવાને કાણુ હામ ભીડે ? ત્યાગવું એ એવું પગલું હતું કે જે ભરવાને તૈયાર થનાર કાક વિરલા જ નીકળે 1 છતાં નેતાજીને માટે, એ નવી વાત ન હતી. ખાજ સુધી એવા કેટલાય વીરાએ નીકળ્યા હતા કે જેમણે નેતાજીને ચરણે પોતાની તમામ માલમિત આપી દીધી હતી. નેતાજીનું વ્યકિતત્વ, નેતાજીની શુદ્ધિપ્રભા, નેતાજીની તમન્ના અને નેતાજીની વાણીમાં એવી શક્તિ હતી કે નેતાજી જે પચ્છતા, જેની ખામ