પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૬૬
 

૧૬૬ . નેતાજીના સાથીદારો સંપૂર્ણ તાકાત કામે લગાડવાના ભગીરથ પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે હિંદી સમક્ષ, ખૂન, ખૂન, ઔર ખૂન દે'ના પ્રચલિત થયેલા સૂત્રને ખલે કરેા સબ ન્યોછાવર અનેા સબ ફકીર 'ની ધાણા આપી હતી. ત્યારે મારચાપરના આઝાદ હિંદ ફૈજના સૈનિકોને પૂરવા પહેોંચાડવાની વ્યવસ્થા શ્રી, એટાઇએ સભાળી હતી. વિરાટ સભાઓમાં તે કીરી પ્રાપ્ત કરવાને આતુર હેાય એવા માનવીને જ, સર્વસ્વનું બલિદાન દેવાને આગળ આવવા હાલ દેતા હતા. રંગુનની જંગી સભામાં એવા ફકીર અનવામે નીકળનાર પહેલા જુવાન શ્રી. હબીબ નીકળ્યા. એણે નેતાજીની હાકલે પેાતાની કરાડાની દોલત આઝાદ હિંદ સરકારને ચરણે ધરી દીધી, નેતાજીએ તેને સેવક——હિંદુને ખિતાબ આપી તેનું સન્માન કર્યું. સ્વેચ્છાથી કીર થવાને નીકળનાર બીજા શ્રી. ભેટાઈ, ૧૮ લાખની મિલ્કત તેમણે નેતાજીને ચરણે ધરી દીધી. શ્રી, એટાઇ માઝાદ હિંદ સરકારની પ્રવૃત્તિઓમાં આતપ્રેત થઈ ગયા હતા. વ્યાપાર ધંધો સંભાળવાની તો એ વેળા ન હતી. નેતાને વિચાર આપે. આઝાદ હિંદ સરકારને, પોતાની એક હાવી જોઇએ. દરેક દેશમાં સરકારને પોતાની એક હાય છે જ, જો રંગુનમાં આવી બેંકની શરૂઆત થઈ હોય તે, આઝાદ હિંદ ફોજ જ્યારે હિંદમાં પ્રવેશે, ત્યારે આઝાદ થયેલા મુલ્કાના વહિવટ, આ એક દ્વારા સારી રીતે ચલાવી શકાય અને સરકારને નાણાંકિય મુશ્કેલીઓ બરદાસ કરવી પડે નહિ. તેમણે રંગુનના આગેવાન હિંદી વેપારીઓને મેલાવ્યા અને તેમની સમક્ષ આ વિચાર સૂયેા. એકની તમામ જવાબદારી ઉપાડવાને ચાર વેપારીએ તૈયાર થયા. તેમાં શ્રી. મેટાઈ પણ એક હતા. અને નેશનલ બેંક એ આઝાદ હિન્દુ ' ની સ્થાપના કરી, આ એકના એક અગ્રણી ડાયરેક્ટર તરીકે શ્રી. મેઢાએ અત સુધી તેના વહિવટ સભાળ્યા હતા.