પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
ન્હાના ન્હાના રાસ
 


સંસાર ગાજે ગોરંભતો રે,
કાંઇ સુખદુઃખ કેરા ગોખ ;
ઝબકે ઝાંખો મારગડો રે,
કાંઇ તેજઅન્ધારના ચોક.
પગથી લીધી મ્હેં પ્રેમની રે,
મ્હારે સાહેલીના સાથ :
સહિયર ! એ રે મારગડે રે
કાંઈ મળિયા મુજને નાથ.